________________
|| વિચારકો માટે વિચારણીય વિગત (ગતાંકથી ચાલુ)
–શ્રી મુકિતપથ પથિક
તે સાધુઓની વ્યાખ્યાન પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલુ થવાથી ઘણા ગામમાં . દિવસે વ્યાખ્યાન સાંભળવા આવતા નથી દિવસે વ્યાખ્યાન બેસતું નથી. રાતે વ્યાખ્યાન બેસે તે લોકે આવે લેકેને રાતના વ્યાખ્યાને અનુકુળ આવે છે કેમકે દિવસે . એમને
વ્યાપાર ધંધા ચાલું રાખવા છે પૈસા કમાવા છે અને વ્યાખ્યાને કરવાથી લોકોને રાતે જ વ્યાખ્યાન સાંભળવાની અને દિવસે વ્યાખ્યાનમાં ન આવવાની છેટી ટેવ પડે છે દિવસે વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છા થતી નથી અને રાતે જઈશું રાતે જઈશું એમ જ - ક . કરે છે અને રાતે વ્યાખ્યાન સાંભળવા આવે આખો દિવસ ધંધે નેકરી આદિ. કરવા દ્વારા થાકી ગયેલા બીચારા લેકે શું વ્યાખ્યાન સાંભળે ? કેટલાકને તે અડધુ: પડધું વ્યાખ્યાન ઝોકા કે ઉંઘમાં જ જાય. દિવસે પણ કેટલીક વાર કેટલાક શ્રોતાઓ વ્યાખ્યાનમાં ઝોકા ખાય છે તે પછી તેની તે વાત જ શું કરવી ?
સતે વ્યાખ્યાન કરવાનું એક ભયંકર પરિણામ તે એ આવ્યું કે તે કેટલાક , વ્યાખ્યાનકારે પુરૂષ અને સ્ત્રીઓની સભામાં વ્યાખ્યાન કરે છે જે મર્યાદા ભંગનું અને અરિહંત પરમાત્માની આજ્ઞા ભંગનું મહાપાપ છે સાધુઓએ રાતના સીએ વચ્ચે ઉભા પણ રહેવાનું નથી. સાધુઓના સ્થાનમાં પણ સ્ત્રીઓ અંધારું થયા પછી તે ન આવી શકે એની સાથે વાત ન કરી શકે તે પછી સ્ત્રીઓની ઉપસ્થિતિ જે પુરૂષ સભામાં છે એમાં સાધુ વ્યાખ્યાન કરે તે તે કઈ રીતે સાધુતાની મર્યાદા અને શાસનની મર્યાની દષ્ટિએ ઉચિત છે ?
સ્ત્રીઓની ઉપસ્થિતિમાં તે વ્યાખ્યાને કરવાથી કેટલીકવાર મિટા અનર્થે પણ થવાની શકયતા રહે છે કેઈ વિશિષ્ટ વ્યાખ્યાનકાર વ્યાખ્યાન કરતાં હોય ત્યારે યુવા અને યુવતી વર્ગો પણ આવે અને એમાં વ્યાખ્યાન પછી અને પહેલા પરસ્પર વાતે કરી પરિચય કરે અને એનું પરિણામ એ આવે કે યુવા યુવતી વગના જીવન પણ બગડી જવાની શકયતા રહે. એવું પણ બને કે મા-બાપ એમ સમજતા હોય કે અમારા દીકરા દીકરી વ્યાખ્યાન સાંભળવા ગયા છે અને એવું પણ બનવાની શકયતા , રહે કે યુવાન છે કરા છોકરીઓ વ્યાખ્યાન સાંભળવા આવવાના બદેલે હરવા ફરવા પણ જાય અને એમાં કયા અનર્થો ન સર્જાય. એ કાંઈ જ ન કહી શકાય. આ કીસ્સે હજારે એક પણ બને તે તે શાસન અને ધર્મને કલંકિત કરનારૂ બને જ