SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 d૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ TU, ISBT LIST ચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ පංපපපපපපපපපපපපපපපප o ૪ ૦ દુ ખ માં ભગવાનને એટલા માટે યાદ કરવા છે કે દુ:ખ સહવાની શકિત મળે છે સુખમાં એટલા માટે યાદ કરવા છે કે સુખ છોડવાની શકિત મળે દુનિયાના સુખ માટે દુઃખ વેઠવા લેક ટેવાયેલ છે પણ ધર્મ માટે દુખ વેઠવા 9 મોટો ભાગ તૌયાર નથી. આજ ધર્મ કરનાર માટે ભાગ ધર્મમાં કાચે છે, અધર્મમાં પાકો છે. આયશનું શિક્ષણ : દુઃખને રેવે નહિ, સુખ માટે કોઈ ફરિયાદ કરે નહિ. જૈન શાસનનું શિક્ષણ કેઇને દુખી કરી, કેઈનું સુખ ઝુંટવી સુખી થવાય જ છે નહિ. ચાલે તે સુખ છેડી જ દેવું. સુખની જરૂર પડે તે જ પાપ તેની સાથે છે રહેવું પડે તે સાચવી-સંભાળીને રહેવું. દુઃખ મારાં જ પાપની સજા માટે મજેથી તે વેઠી જ લેવું. જેને કાયમ સુખી હોય તે દુઃખી હોય જ નહિ. કેમકે, તેણે પુણ્યમુજબ જીવતાં 8 આવડે છે તેને દુનિયાને આનંદ ખપતું નથી પણ આત્માને જ આનંદ ખપે છે. ૦ ધર્મ છવને પાપથી બચાવી શાણે બનાવી છેક મોટામાં મુકી આવીને માત્મામાં 6 રહે છે. | વે-પહેરવેષે પણ હયાને સૂચક છે, જે વેષ હોય તેવું હૃદય હોય જાતિ- 0 જ્ઞાતિની જે મર્યાદા ચાલી આવતી હતી તે મર્યાદા નાશ પામી તેથી હ યા પણ છે | નાશ પામ્યા. 0 ૦ સાધુ થઈને પણ શરીરને સાચવે, ઇન્દ્રિયને રમાડે, બધી અનુકૂળતા-મજ મજા છે છે માટે જે કરવું પડે તે કરે, તેને માટે ય દુર્ગતિ જ છે. oooooooooooooooooooood જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-દામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિ |
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy