________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
જાહેર કરે કે એએ શ્રીજીના સાહિત્ય નીચે સહી બંને પક્ષ કરે તે હાલ સમાધાન થઈ જાય. એમના વિચારે તમને માન્ય હેત તે જોઈતું તું શું? પણ એનાથી તે ઘણા આઘા ખસી ગયા છે? ' અરે ભૂતકાળના એ વડીલોની વાત તો જવા દે. આ ભુવનભાનુસુરીજીમ, ના પરમ તેજ અને લલીતવિસ્તરા નામના ગ્રંથેના વિવેચનમાં જે લખ્યું છે તેના પર સહી કરે ને તે પણ વિવાદ ને અને તમારી માન્યતાને અવકાશ નથી રહેતું. - બાકી હૈયાની વરાળ તમારે કાઢીને જૈન ઉપાશ્રયને સમરાંગણ બનાવવા હોય, પાણીપતના મેળાને કરવું હોય તે તમે તેમાં કાંઈ કાંદા કાઢી નહિ શકે. તમારી એક પણ વાત શાસ્ત્ર સામે ન ટકી શકવાને કારણે સભાની સહાનુભૂતિ મેળવવા એકની એક વાત કરઠ્ઠી પડે છે. - પચાસજી મહારાજ સુરત અઠવાડીયું રોકાયા ઠેર ઠેર પ્રવચનમાં એક જ વાત મૂકી અમને ઉત્સવભાષી કહે છે, અમને મિથ્યાત્વિ અને કશુરૂ કહે છે, અમને ગોચરી પણું વહોરાવતા નથી. હવે તે કલાપૂર્ણસૂરી મહારાજ, ભદ્રકરસૂરી મહારાજ, કારસૂરી મહારાજ વગેરે ને બધાને આવા વિશેષણે લગાવે છે. શું એ એક જ સાચા ? અમે બધા બેટા ? અમે બધા કુગુરૂ? અમે બધા મિથ્યાવિ ? આવી આવી વાતે સુરતમાં કરી. મુંબઈમાં એમનાથી કંઈ થઈ શકયું નહિ. લાલબાગ અને શ્રીપાળનગર જઈ ન શકાયું. એનું વેર સુરતમાં વાળ્યું. સુરતના એ બેય આચાર્યોના ભકતવર્ગને ઉશ્કેર્યો અને પિતાના પ્રભાવમા લીધે. બીચારા ભેળા અજ્ઞાન કોને ધર્મની વાત સમજાવવાને બદલે ચારપાંચ દિવસ આ જ વાત કરી. પણ તમેજ આ. કલાપૂર્ણસૂરિજી અને આ. કારસૂરીશ્વરજી મ. સા. માટે ભૂતકાળમાં ઘણું ઘસાતું બેલી ચૂકયા છે. અંતરિક્ષામાં. શિબિર માં તમે બળાપો કાઢયા છે કે આવા શકિતશાળી આચાર્ય ઓચ્છવ મહેર છવ ઉપધાનેમાં શાસન પ્રભાવનામાં જતની પ્રભાવના માં જ લાગેલા છે. કેઈને તીર્થની પડી નથી આ બધે ભૂતકાળ કેમ દાટી દીધું છે અને એક જ આ. રામચન્દ્રસૂરીજી મ. ના સમુદાય વિરૂદ્ધ આટલી આગ એકી રહ્યા છો ?
' ' આપની ઇચ્છા છે કે ૨૦૨૦ ને પટ્ટક સજીવન કરે છે તીથિમાંથી છૂટો પડે આપને વર્ગ અને મૂળમાગે પાછો ફરે બે તિથિવા અન્ય વર્ગ એક થાય. પ્રથમ ગોચરી-પાણીને વહેવાર શરૂ કરો. આની પાછળનું મૂળ કારણ એ છે કે આપને એક તિથિના સ્થાને ચાતુર્માસ માટે જલ્દી મળતા નથી. બે તિથિના સ્થાને જઈ શકાતું નથી માટે આ મુખ્ય પ્રેબલેમ છે. પણ તમે બધાં એક થયા છો પછી કેમ એકતિથિ ના સ્થાને મળતા નથી ? તમારી ગણત્રી હતી કે એમની સાથે ભળીશું એટલે એમના