________________
ના
વર્ષ ૭ : અંક : ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪
- ૧૦૯
જ તે દરેક રબુમાં રગદોળાઈ ગયા. ચેલાણની સાથે શ્રેણિક રાજા સલામત રીતે રાજગૃહી આ પહે ચી ગયા. પણ.ચેલ્લાણની સેંથાનું સિંદુર સુલસા જેવી શ્રાવિકાના ૩૨-૩ર પુત્રના શેણિતથી લાલ બન્યું હતું.
ચેલાણાની માંગ (સેંથ) ત્યારે સિંદુરથી નહિ શેણિત-રકતથી ખરડાયેલી છે હતી. એની માંગના સિદરમાં ૩૨-રે દેવપુત્રોના બલિદાન હતા.
વેલણ વગરની સુષ્ટ ને આ અસાર સંસાર ઉપર નફરત થઈ ગઈ, વેરાA 4ના રંગે રંગાઈ ગયેલા સુજયેષ્ઠા આખરે આર્યા શ્રી ચંદનબાળા પાસે સંયમને સ્વી છે છે કાર કરી તે વ્ર તપશ્ચર્યા તપવા લાગ્યા.
અને . એક દિવસ
મુકામના કેઈ ગુસ-એકાંત સ્થાનમાં આ મહાસતી સાવી સુજયેષ્ઠા સૂર્યના છે છે તાપમાં આતાપના કરતા હતા.
આ બાજુ એક પેઢાલ નામને વિદ્યાધર કે જે પરિવ્રાજક હતા. તેની પાસે છે જેટલી અનવ-નિર્દોષ વિદ્યાઓ હતી તે વિદ્યાસિદ્ધ વિદ્યાધર તે વિદ્યાએ કેને આપવા માટે યોગ્ય પાત્રની શોધમાં હતા.
પરિજિત-દીક્ષિત અને નિષ્કામ-વાસના રહિતની અને જે પુત્ર થાય તે આ કે વિદ્યા આપવા માટે એગ્ય પાત્ર ગણાય.
તેથી જે દિવસે આર્યા સુજા આતાપના કરતા હતા તે જ દિવસે આ વિવા9 સિદ્ધ વિદ્યાધર વિમાનમાં બેસીને પસાર થતું હતું ત્યારે તપ કરતાં આ સાવી સુજયેછે ને તેણે જોઈ.
એક તે અખંડ બ્રહ્મવ્રતધારી હતા, રાજકુળના રાજકુમારી હતા, સૌન્દર્ય સભર છે હતા, અને અત્યારે તપશ્ચર્યાના તેજ અને આતાપનામાં તેમની વૈરાગ્યની ખુમારી સંસારની હળહળતી નફરતનું કથન કરતી હતી.
આવા મહાસતી સાવી સુજયેષ્ઠાને જોતાં જ પેઢાલ વિદ્યાસિદ્ધ વિદ્યાધર તેમના ઉપર મોહિત થઈ ગયા. કામાતુર બનેલા તે વિદ્યાધરે મધુકર-ભમરનું રૂપ વિશ્કવીને છે { (લઈને) આતા પના કરતાં એ મહાસતી સાધવી સાથે ભેગ કર્યો મહાસતીને તે કશી ? છે ખબર નથી.