________________
Flat g
विशिशु
પ્ય રા ભૂલકાઓ,
બાલવાટિકા ઘણાં ભૂલકાઓને ગમે છે તે તેમના સ્વહસ્તે લખાયેલા પત્રોથી જણાઈ આાવે છે. અભિપ્રાય સાથે આવતાં ટુંકા લખાણાથી જ આ બાલવાટિકા મઘમઘી રહી છે. તેની શૈાભા તમારા લખાણ પર છે. સારાં મનનીય લખાણા અવરનવર છપાતાં રહેશે કે, જ્યારે તમારા ચુટેલા લખાણા મને મળશે ત્યારે,
સાઁ
જૈન શાસનમાં આવતી બાલવાટિકા તમને ગમતી હાય તા તમે ત્તમાશ સ્નેહી-સંબંધી અને મિત્રોને બાલવાટિકા વહેંચાવતાં હશેા, ન વહેંચાવતા હોય તે હવેથી જરૂર વયાવો અને તમારા મિત્રો, સ્નેહી-સબંધીઓ શ્રી જૈન શાસનના ગ્રાહકી ન દાય તે ચેાક્કસ તેને ગ્રાહક બનવાની પ્રેરણા કરો.
બીજું તમારા દરેકના પ્રશ્નનાના ઉત્તરામાં જણાવવાનુ કે તમારી તાજ કલમ વાંચી, તમારા લખાણેા મળે છે પણ બધા છાપવા જેવા ાતાં નથી કાઇમાં સુધારાવધારો પડ્યુ કરવા પડે છે. કેાઈ લખાણા તે બિલકુલ બીનઉપયેગી હાય છે. માટે ઉપયાગી, જરુરી, કાંઈક નવીનતા ઉપજાવે તેવા, અને મનનીય, ચીતનીય લખાયે { વહેલા તકે માકલવા પ્રયત્ન કરજો.
ભલે હું માડા વહેલા છાપવા માકહ્યુ. પરંતુ તમે સૌ સુ"દર અક્ષરે લખા કાગળની એક બાજુ લખી માકલવાનુ ચુકશે નહિ.
તમારા સર્વેની લાગણી બદલ આભાર.... વારૂ, ત્યારે ફરી આવતે મહીને.... આજના વિચાર
નવકાર ભવપાર ઉતાર છે.
સ્થાનક
પ્રયાગ વાણીને
હુ' નદી કિનારે ફરતે હતા, ત્યાં એકાએક અવાજ સંભળાયા,
ચાલ, મહેન ચાલ, જલ્દી ચાલ.’
રવિ શિશુ (૦. જૈન શાસન કાર્યાલય
મે પાછળ વળીને જોયુ. થાકે દૂરથી એક એન મારી તરફ્ ચાલ્યા આવતા હતા.
હું પાછા પગલા ભરવા માંડયા. ત્યાં ફરીથી અવાજ આવ્યું ...
ભાલ બહેન ચાલ
જલ્દી ચાંલ,