________________
મૈં જિજ્ઞાસા અને તૃપ્તિ પા
( ગતાંકથી ચાલુ ) જિ॰ સતિ દૈવાહિ દ્રવ્યે’વગેરે શાસ્ત્રમાં આવતા પાઠેના આધારે શ્રાવકા માટે દેવદ્રવ્યમાંથી પૂજાની વ્યવસ્થા થઈ
શકે ?
તૃ॰ ન થઈ શકે. તિ દેવાદિ દ્રષ્યે.. આદિ શાસ્ત્ર પાઠે। દેવદ્રવ્યની વ્યવસ્થા માટેના છે. પણ શ્રાવકાની પૂજા વિધિ માટેના નથી. શ્રાવકે પેાતાની પૂજા માટે તા પૂજાવિધિના પાના આશ્રય લેવે જોઇએ. પૂજાની વિધિમાં દરેક સ્થાને સ્વદ્રવ્યથી સ્વશક્તિ અનુસારે જ પૂજા કરવાનું ફરમાવ્યું છે. કાઈ પણ સ્થળે પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કરવાની વિધિ બતાવી નથી. પર્યુષણા અષ્ટાહ્નિકા વ્યાખ્યાનમાં શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્યની વાત આવે છે. ત્યાં દરેક કન્ય થકિત અનુસાર જ કરવાના ઉપદેશ છે, જે ખાસ ધ્યાનમાં લેવાયાગ્ય છે. પૂજાની વિધિ અને ધ્રુવદ્રવ્યની વ્યવસ્થાના પાઠાની ભેળસેળ કરવાથી તે દેવદ્રવ્યને નાશ થશે અને શ્રાવકોને પાપમાં પડવાના માર્ગ ખુલ્લા થશે, જે કોઈ પણ રીતે હિતાવહ
નથી.
.
જિક શ્રાવક જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ એવા વ્યસપ્તતિકા, શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથામાં જે પાઠ છે તે તા ફકત ઘર દેરાસરના માલિક સધ
ચૈત્યમાં પૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તે માટે છે પરન્તુ ઘર દેરાસર વગરના શ્રાવકો માટે નથી તેતેાસ ધરીત્યમાં પરદ્રવ્યથી ક દેવદ્રવ્યથી પણ પૂજા કરી શકે છે—આવા પ્રકારનું ધાર્મિક વહીવટ વિચાર’માં નિરૂપણ કરેલુ છે તે યાગ્ય છે?
તુ॰ ના, આવા પ્રકારનું' નિરૂપણુ જરા પણ વૈગ્ય નથી, સાધુને નટના નાચ જોવાના નિષેધ આવી જ જાય છે. એ જ રીતે જો ઘરદેરાસરના માલિક પેાતાના ઘર દેરાસાં ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યથી (જે માટા ભાગે સ્વદ્ભવ્યનું જ ખનેલુ છે) પુજા ન કરી શકે તે ઘરમદિર વગરના તા દેવદ્રવ્યથી પેાતાની પૂજાનું કર્તવ્ય કઈ રીતે કરી. શકે ? પન્યાસજીનું પ્રસ્તુત નિરૂપણ ઘરમદિર નહિ રાખનારા શ્રાવકને સ્વદ્રવ્યથી પ્રભુપૂજાના લાભથી વાચિત કરનારૂ બનવાથી ઉન્મામ દેશના સ્વરૂપ છે.
ધા. વ. વિ. બીજી આવૃત્તિના પુ. ૨૪૪ થી ૨૪૭ ઉપર ‘પૂજયપાદ પ્રેમસૂરીવરજી મહારાજ સાહેબે મધ્યસ્થ બેડ ને લખેલેા પત્ર' એવા ઉંડી ́ગ નીચે રજુ કરાયેલ પત્રના ખરડામાં લખ્યુ છે કે—
‘પૂજા વિધિ માટે, પ’ચાશકજીમાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે અને શ્રાદ્ધવિધિ આદિના આધારે એવુ' વિધાન છે કે (૧) ઋદ્ધિમાન શ્રાવક સપરિવાર મેટા આ`બર સાથે પાતાની પૂજાની સામગ્રી લઈ