________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
.
Reg No. G SEN 84
-
it is r
UT T
RUT ITI
III
૭૦૦૦૦૦૦૦૦૦
12 સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ
9 ૦ શ્રી જિનેશ્વરદેવને સાધુ સંયમ અને તપનું પાલન કરનાર હોય, શ્રાવક સંયમ 1 0 અને તપના અથી હેય સંયમ અને તપનું પૂરેપૂરું પાલન થાય ત્યારે જ મેક્ષ 0 4 મળે, કેમકે સંયમ એ સંવર સ્વરૂપ છે. અને ત૫ એ નિર્જરા સ્વરૂપ છે. તે છે અને તે જ જગતમાં ઘમ છે. પૂરેપૂરે સંવર અને પૂરેપૂરી નિર્જરા આ 0 થાય ત્યારે જ મેક્ષ થાય! 0 ૦ આ સંસાર જોઈએ જ નહિ, મિક્ષ જ જોઇએ તેના માટે માટે સંયમ અને તપ જ છે 0 અસાધન છે, બીજા કેઈ સાધન નથી આવું જે ન સમજે તે બધા જ અજ્ઞાની છે 0 કહેવાય ! 0 , જેને સંયમ અને તપ જ જોઈએ છે, તેની જ આરાધના કરવી છે અને તેના દ્વારા
આગળ વધવું છે, તેવા વિચાસ્વાળા બધા ડાહ્યા કહેવાય ! જેને આ વિચાર ન ક હોય તે સાધુ હોય તે પણ મૂરખ કહેવાય ! આ સંયમ અને તપ જાળવવા કે
માટે જ સમિતિ ગુપ્તિનું વિધાન છે. છે . જેને ધુપણામાં કે વિકપણામાં મજા આવે તેને સંસાર સુધરી ગયે કહેવાય ! ! 9. જેને ભૌતિક સુખ સારું લાગે અને દુઃખ ખરાબ લાગે તે ધર્મ પામવા માટે 9 નાલાયક છે. સુખ મેળવવાની ઇરછા અને દુઃખથી બચવાની ઈચ્છા પા૫ છે. આ
લેભી જી કૃપણ અને સંતોષી જીવે ઉદાર હોય, અધિક અધિક પૈસા મેળવવાની કે ઈચ્છાવાળામાં કદિ ઉદારત આવે નહિ. તેને પૈસે મોટે ભાગે સારે માગે વપરાય
નહિ. સંતોષી જીવ પાસે હોય તેમાંથી અવસરે અડધામાંથી અડધું આ છે. આ છે . જે સુપાત્રમાં દાન દે તે સુપાત્ર બને જેને સુપાત્ર બનવાની ઈચ્છા નથી તેનું દાન છે 1 સુપાત્રદાન નથી. ooooooooooooooooooooo0
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ લાપા બાવળ). C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
පපපපපපපපංපපපපපපපපපපපපප ප පත්
ooooooooooooo