________________
ધાર્મિક વહિવટ વિચાર’ પુસ્તક પૂના
મહાપુરૂષના પુસ્તકનું શું ?
હાલમાં પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. ના “ધામિક વહિવટ વિચાર” પુસ્તકના પ્રચારમાં જે મર્યાદાઓનું પૂર્વના વર્તમાન કાલિક મહાપુરૂષોએ નિરૂપણ કરેલા અને જેને અમલ શ્રી સંઘમાં ચાલુ છે તે પુસ્તકનું શું?
પૂ. પ. મ. ધાર્મિક વહિવટ વિચાર પુસ્તકનો વિકલ્પ શું? તેમ પૂછે છે તે તેમના તે પુસ્તકના વિક૯૫ એક નહિ અનેક હતાં. શાસ્ત્રોમાં અનુપ્રેક્ષાપૂર્વકના સ્પષ્ટી કરણે છે તથા તેને આધારે પ્રગટ થયેલા અનેક પુસ્તક પૂ. આ. ભ. આદિએ સંપાદિત માર્ગદર્શન પૂર્વકના પુસ્તક છે. જુઓ
(૧) પૂપાદ આ. ભ. શ્રી કે લાશસાગર સૂરીશ્વરજી મ. તથા પ. પાદ આ. ભ. શ્રી વિજય કલ્યાણસાગર સુરીશ્વરજી મ. ના માર્ગદર્શન પૂર્વક શ્રી સીમંધર સ્વામી તીર્થ પેઢી કાર્ય કરે છે તે પેઢીએ ધર્મદ્રવ્ય છપાવ્યું છે હાઈવે મહેસાણા
(૨) ૫ પાદ આ. ભ. શ્રી વિજય સેમચંદ્ર સૂરીશ્વરજી મ. એ સંપાદન કરેલ દેવદ્રવ્ય વ્યવસ્થા પુસ્તિકા પણ માર્ગદર્શક છે શું ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક તેનું સમર્થક છે કે વિધાતક છે?
[૩] .પાઇ ઉપાધ્યાછ ભ. શ્રી ધર્મસાગરજી મ. ના માર્ગ દર્શનથી પંપાદ પં. શ્રી અભયસાગરજી મહારાજે સંપાદન કરેલ પુસ્તક “ધર્મવ્ય વ્યવસ્થાના આધારે ઘણું દેશોમાં વહિવટ અને વ્યવસ્થા થાય છે તે તે શું ધાર્મિક વહિવટ વિચાર’ પુસ્તક જેવું છે? તે પુસ્તકને કેઈ વિરેજ કરતું નથી.
(૪) પૂ.પાદ આ. ભ. શ્રી વિજય ભુવન ભાનુસૂરીશ્વરજી મ. ના પ્રવચનનું પ્રકાશન કરતા ‘દિવ્ય દર્શન' ને વિશેષાંક જે કુંજ ગિરિતીર્થમાં મળેલા દક્ષિણના સંધિનું પૂ.પાદ આ. ભ. શ્રી વિજય ભુવનભાનુ સુરીશ્વરજી મ. ની નિશ્રામાં મળેલ સંમેલન અંગે છે તેમાં પૂ આ. ભ. શ્રી તથા પૂ આ. ભ. શ્રી વિજય જયષ સુરીશ્વરજી મ. આદિએ ધર્મદ્રવ્ય વ્યવસ્થા ધર્મક્ષેત્ર વહિવટ અંગે વિસ્તૃત સુંદર માર્ગદર્શન આપ્યું છે અને વિશેષાંક ૨૦૪૪ ના સંમેલન પૂર્વે જ નજીકમાં જ પ્રગટ થયો છે તે તે વિશેમાંકમાં આવેલું માર્ગદર્શન ફેગટ છે? કે જેથી ધાર્મિક વહિવટ વિચારને પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. મહત્વ આપે છે?