________________
Rxxx.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૯૦૬ :
આ ભગવાન શ્રી સુધર્માસ્વામિ મહારાજાની પાટ છે. આ પાટ ઉપર બેસી ગમે તે હેતુથી ધમ કરે તેમ બેાલાય નહિ. આવુ. એલવુડ હોય તેને આ પાર્ટને અભડાવવી ન જોઇએ. સારી વાત ન જ સમજી શકે તેવાને છેાડી દે. તેવાને અમે નિષેધ ન કરીએ.
આજના પૂજા કરનારને પૂજા કરતા જોઇને તેની કાનપટ્ટી પકડી મદિર બહાર કાઢવાનુ મન થાય છે. તે બધા કેમ પૂજા કરે છે તે ખબર પડતી નથી. કેસર, ચંદન બહુ પારકુ ભગવાનની મૂર્તિને પણ કેવી રીતે ઉપડે છે ? નાના બાળકને કેવી રીતે ઉપાડાય તે ખબર નથી ? ઘણા પૂજા કરનારા ભગવાનની આશાતના જ કરે છે. અહી કશી વ્યવસ્થા ન હોય તે, અહીં કેસર નથી, બરાસ નથી, ભગવાન પણ તૈયાર નથી, કાંઈ ઠેકાણુ` નથી, કશી વ્યવસ્થા રાખતા નથી, ટ્રસ્ટીએ નાલાયક છે, આ `દિરમાં હવે આવવુ નહિ...' આવું ખખડયા કરે તે ભગવાનની આશાતના નથી! અમે ગમે તેટલુ કહીએ, સમજાવીએ પણ તેમની રીત સુધરતી નથી.
પ્ર. આપ સાચું સ`ભળાવા દ્યા, પણ જેમ ચાલતુ હોય તેમ ચાલે છે.
ઉં.-માટે તે કહુ છું કે, તમે ધમ` કરી છે. પણ ધમ' પામેલા નર્થ અને નહિ સુધારા તો પામવાના પણુ નથી. ધમ પામવા હશે- કરવા હશે તો ડાહ્યા થવુ" પડશે. આજે તમે જે રીતે મંદિરમાં જાવ છે તે રીતે ધમ થાડા થાય છે અને પાપ ઘણુ બંધાય છે. સીધા જોયા વિના મદિરમાં પેસે, વચમાં જે અડફેટે આવે તેને ઠાકર મારા જાય, કોઈ સુદર રીતે સ્તવનાદિ કરતાં હોય તા ય ોથી ઘઉંટ લાયક છે કે નાલાયક છે ? ધમ કરવા હશે તે વિવેક કરવા પડશે. માટે કાર મહાત્મા સમજાવે છે કે, જાણકાર જીવ ધર્મોના ફળને પામે છે, ફળ મળતુ નથી !
વગાડે તે બધા
r આ ગ્રન્થ અજાણુને કશુ
અભવી જીવ સદા રખડવાના છે, દુભવીજીવ પણ તેન ભવ્યપણુ ન ટળે ત્યાં સુધી રખડવાના છે, ભારે કમી ભવિજીવ ચરમાવમાં આવ્યા છતાં ધર્મ ન પામે ત્યાં સુધી સૌંસારમાં રખડયા કરવાના છે. કેક જીવને છેક છેલ્લે ભવે પણ ધર્મની પ્રાપ્તિ થાય, જેમ કે દૃઢ પ્રહારી જેવા મહાપાપી જીવ. બધાને હેરાન કરે, મારે તેને પ્રહાર એવા-જે ખાલી ન જાય માટે દૃઢ પ્રહારી નામ પડેલુ'. એક ગામમાં લુંટ પાડી બ્રાહ્મણના ઘરમાં પેઠા. તે વખતે બ્રાહ્મણ સામે થયા તે બ્રાહ્મણને હણ્યા, ગાય વચમ આવી તે ગાયને હણી અને ગભિણી બ્રાહ્મણી આડી આવી તે તેને ય હણી. તેના ગર્ભ પણ