________________
o ed
પાઠશાળા એટલે શું? શા માટે ?
પાઠશાળા—જિન-વાણી, દિવ્ય-વાણીની જડીબુટ્ટી છે. પાઠશાળા—સ’સાર રૂપી સાગરમાં દિવાદાંડી રૂપ છે. પાઠશાળા~સ સારમાં માર્ગ ભુલેલાના પથ દર્શક રૂપ છે. પાઠશાળામાક્ષમાના ભામિયા રૂપ છે. પાઠશાળા—કુ—કમ માંથી મુક્તિ અપાવનાર મરજીવા રૂપ છે. પાઠશાળા—સ યમી આત્માની પગદ'ડી છે.
પાઠશાળા—માક્ષમાર્ગની સીડી છે.
પાઠશાળા—સ યમ–ચારિત્ર, શીલની રક્ષા માટેની માસ્ટર-કી છે. પાઠશ ળા—પ્રાચીન-ધામિક 'સ્કારોના અખુટ જ્ઞાનના ખજાના છે. પાઠશાળા—જમાનાવાદ-ભૌતિકવાદના નાશ કરનાર અણુ એમ્બ રૂપે છે. પાઠશાળા—દારૂ, જુગાર, વ્યસન, વ્યભિચાર, માદક પદાર્થ સેવન, માં, ઇંડા, કદમુળ જેવા આહાર-પીણાંમાંથી મુક્તિ અપાવનાર કલ્યાણ મિત્ર રૂપ છે. પાઠશાળા—સુદેવ, સુગુરૂ, સુધની સાચી પરખ-ઓળખ આપનારી ચુ'બકીય સાય
હાકાયત્ર છે,
પાઠશાળા—વિદેશી સંસ્કૃતિના આક્રમણ સામે ઢાલ સમાન છે. પાઠશાળા—મુ ગા—અભેધ-પ્રાણીઓની રક્ષા કરાવનારી ધાવમાતા રૂપ છે. પાઠશાળા—પ્રાચીન ગ્રંથા, પ્રાચીન પ્રવચન, પેાથી; પ્રાચીન સાહિત્યના અમુલ્ય, દુર્લભ જ્ઞાનના ભ'ડાર રૂપે છે.
પાઠશાળા——સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, વ્રત, તપ, વિધિની સાચી ઓળખ, પરખ, સમજણની પારાશીશી છે.
પાઠશાળા—અધી, અજ્ઞાનની, અવિવકીને ધમી અને મેક્ષમાગી બનાવવા માટેની
પારસમણી રૂપ છે.
પાઠશાળા—શાસ્ત્રીય, વિધિ, વિધાન, પૂજન, પૂજા, અર્ચીનની ઓળખ પરબ માટેની પ્રયોગશાળા રૂપે છે.
પાઠશાળા—ધાર્મિક સૌંસ્કાર-જ્ઞાનની પરખ સમાન છે.
–રસીકલાલ સી. ભાવસાર
મલાડ-પૂર્વ, સુ'મઇ–૯૭