________________
Reg No. G. SEN 848
0૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
MULI DEREI
8
સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે
0 ૦ સમકિતી જીવને સંસારના બધા કામ કરવા પડે. જ્ઞાની કહે છે કે તેની પાસે કમ
કરાવે તે જ છોડે. અટવી લધ્યા એટલે મેં ક્ષ નગરી આ રહી, ત્યાં ગયા પછી 3
કશી ઉપાધિ નથી. માનસિક અને શારીરિક દુખ ગયા. સુખને કઈ પાર નથી. 0 સુખ બધું આમિક છે માટે આત્માને નુકશાન થવાનું નથી.
નમે અરિહંતાણું ગણનારાને અરિહંત ગમ્યા નથી. અરિહંતને માગ ગમે છે નથી. એવા અનંતા આત્મા છે કે જેને અરિહંત ગમ્યા હતા તે પણ ચક્રાવામાં ચઢી ગયા. માર્ગ નહિ પામેલા તે ભટકે છે પણ પામેલા પણ ભટકી રહ્યા છે. તે ધમને આપનારે યોગ્ય જોઈએ. ધર્મને લેનાર યોગ્ય જોઈએ. ધર્મ પણ યોગ્ય 0 જોઈએ. અને લેવા દેવાને વિધિ પણ ગ્ય જોઈએ, દુનિયાનું સુખ ધમી જીવના પગમાં પડે પણ તેની સામે તેની આંખ લાલ જ છે હેય. સાચા ભાવે નમો અરિહંતાણું બેલનારની પૂંઠે સુખ ફર્યા જ કરે પણ છે બેલનારની તે તેની સામે લાલ જ આંખ હોય. અર્થ-કામ ભૂંડા લાગી જાય પછી જ માર્ગમાં આવવાને, પછી જ તે આગળ વધવાને અને મનની ભૂખ તો જ મરવાની. અર્થ-કામ આવે તે હસે, અર્થકામ જાય તે રડે તે બધા પાગલ મરવાના છે. અર્થ-કામ આવે તે મલકાય નહિ જાય તે રડે નહિ તેનું નામ સમકિતી. તે ભગવાન અટવાના માર્ગદર્શક છે અટવી લંઘવા સાર્થવાહ જેવા છે. માટે “નમે છે અરિહંતાણું બેલી તેમને નમસ્કાર કરીએ છીએ. સંસાર અટવી કયારે બંધાય ? હું
આવા ભાવ ન આવે તેને નવકાર જરાય કામ ન આવે. 9 ૦ ધન અને ભેગ સારા લાગ્યા તે તમે ચકકસ માનજો કે સળગી ઉઠે છે. તે જ છે 0 હયાની ભૂખનું મૂળ છે. અoooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ). C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી અમિત "
පපපපපපපපපපපපපපපපපපපපප6.
૨