SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 . પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ || %පපපපපපපපපපපපපපපපපපපපපපපපප ૪ ૦ સંસાર અસાર ભગવાન બેલે અને તે ન લાગે તે જાણવું કે મિયાત્વ ગઢ છે તે અસાર લગાડવાનું મન થાય તે મિથ્યાત્વ મંદ પડે. મંદ મિયાદષ્ટિને ભગવાનની ? વાત યાદ રહે છે. તેને સુખ યાદ આવે તે અંદરથી જ અવાજ આવે કે મરી ? જઈશ. તેને મેળવવાની ધાંધલ કરી તે કષાય તને ખાઇ જશે. દુનિયાના રંગ-રાગમાં શું બન્યું છે? દુનિયાની કઈ ચીજ જોવામાં, સાંકળવામાં, 9 0 ભેગવવામાં આનંદ આવે તે આત્મા બગડો જ સમજો સંસાર તે ન ગંધાતુ 0 1 - કચડખાનું છે આ કીચડખાનામાં તેને જ આનંદ આવે કે જે મિથ વ અવિરતિ ૐ અને કષાયમાં બેડશ હોય. જૈન શાસનમાં જાણવાનું અને ભણવાનું એટલા માટે છે કે જીવને સા છે અને તે ખેટાને ખ્યાલ આવે. સાચું આચરણમાં આવે નહિ અને બેટું છૂટે નહિ તે તે છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ નકામું છે. સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાનથી જીવને સાચા-ખેટા પરિણામને ખ્યાલ આવે ? - છે. જ્ઞાની જ્ઞાનની વાત કરે પણ અમલ કરવામાં અખાડા કરે છે તે અસલમાં 9 જ્ઞાની નથી. જે દેવ-ગુરૂ-ધર્મને માનીએ છીએ તેને ઓળખવાની ઈચ્છા ન થાય તે સમજવું કે સમ્યગદર્શન છે જ નહિ. છે . જે જીવને સારામાં સારા દેવ-ગુરૂ મળે અને તેને દેવ-ગુરૂ થવાનું મન ન થાય તે છે સમજી લેવું કે તે મુરખ શિરોમણી છે. તેને કઈ દિવસ સમ્યગદર્શન થવાનું નથી. તે ૪ ૦ મારે અરિહંત થવું છે. અરિહત ન થવાય તે માટે સિદ્ધ થઈને મેક્ષમાં જવું છે. તે પણ મારે આ સંસારમાં રહેવું જ નથી. જેને આ મન ન હોય તે અસલમાં ? * અરિહંતને પૂજારી જ નથી. આ થવાનું મન થાય તેને સાધુ થવાનું મન છે જ. તમને સાધુ થવાનું મન થતું નથી તેનું કારણ એ છે કે તમારે અરિહંત થઈને કે આ સિદ્ધ થઈને મોક્ષે જવું જ નથી. seesaaoooooooooooood જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy