________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
-શ્રી ચંદ્રરાજ
વંદન કરીને શમચ'દ્રજીએ વીણા વગાડી લક્ષમણુજીએ ગીત ગાયુ. અને સીતાદેવીએ નૃત્ય કર્યું.
સમય જતાં રાત્રિ થઇ, અનલપ્રભ નામના દેવ રાજની માફક આવ્યા. અને વેતાલરૂપ વાળા તેણે ભ ́કર અટ્ટહાસ્ય વડે બન્ને મુનિવરોને ઉપદ્રવ કરવાની શરૂઆત કરી.
મહેલના ઝરૂખેથી ભવ બૈરાગ ‘તને પાછા લેવા ન આવું તે રાત્રિ ભાજન કરનારાના વિભાજનનુ પાપ મને લાગે. આવા સાગ ૬ ખાઇને વનમાલાને કેમે કરીને શ્રીરજ ધરવાનુ કહીને લક્ષ્મણુ રામ-સતા સાથે રાત્રિના છેલ્લા પ્રહર આગળ નીકળી ગયા.
સાના
ક્ષેમાંજલિ નગરીના શત્રુદમન એક નહિં. પણ પાંચ પાંચ મરણતાલ પ્રહારને શરીર ઉપર ઝીલી લઈને તે રાજાની જિતપદ્મા નામની કન્યાને લક્ષ્મણજી પરણ્યા, થોડાં ક દિવસ ત્યાં રહીને રામચંદ્રજી આગળ ચાલ્યા.
ચાલતાં ચાલતાં શમચંદ્ભજી વંશસ્થલમાં આવી પહેાંચ્યા. ત્યાંના રાજા અને પ્રજાને ભયથી વ્યાકુળ જેને એક માજીસને રામચ'દ્રજીએ તેનું કારણુ પૂછતાં તે માણસે કહ્યું કે–મા સામે રહેલા પર્વત ઉપરથી આજે ત્રણ-ત્રણ દિવસ થયા રાજ રાત્રે અત્યંત ભયંકર ગર્જનાઓ સ`ભળાયા કરે છે. માટે તેના ભયથી રામ તથા પ્રા રાત્રિના સમયે અન્યત્ર ચાલ્યા જાય છે, અને સવારે પાછા અહી' આવી જાય છે.
કૌતુકથી પ્રેરાઇને રામચ`દ્રાદિ ત્રણેય પર્વત ઉપર ગયા. અને ત્યાં કાર્યોંત્સગ માં રહેલા બે મુનિને જોયા. તે મુનિવરેશને
1
આથી રાષાયમાન થઇ ગયેલા . રામ– લક્ષ્મજી બન્ને તે વેતાલ રૂપ ધારીને હણવા માટે તૈયાર થયા. વૈદેહી-સીતાદેવીને બન્ને મુનિવરા પાસે મુકીને જેવા રામ-લક્ષ્મણ પેલા ઉપદ્રવ કરનારની પાછળ દોડયા કે તરત જ તેમના અસહ્ય તેજને સહી નહિ શુકનારા પેલા દેવ ત્યાંથી ભાગીને દેવલાકમાં ચાલ્યે ગયા.
આ બાજી બન્ને મુનિવરોને કેવલજ્ઞાન થતાં તેમના કેવલ મહાસવ કરવા દેવા
આવ્યા.
હવે નમસ્કાર કરીને રામચન્દ્રજીએ પૂછ્યુ કેહે ભગવન્ આ દેવ આ રીતે આપને ઉપસર શા માટે કરતા હતા.
કુલભૂષણ અને દેશભૂષણ નામના બન્ને ભાઇ મુનિવરામાંથી કુલભુષણ કેવલી ભગવતે કહ્યું કે-પદ્મિની નગરીમાં વિજયપ ત નામના રાજ્યના અમૃતસ્વર નામના દૂત