SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨ : ૧ શ્રી જન શાસન (અઠવાડિક) આ અવસર્પિણમાં અભવી જીવ આઠ જણ. ૧ સંગમહેલ, ૨ કાલસોકરીક કસાઈ, ૩ કપિલા કાસી, ૪ અંગારમઈક આ ચાય, પ રહગુપ્ત, ૬ પાલકમુનિ, ૭ પાલક રાજપુર (કૃષ્ણને પુર) ૮ વિનયરન મુનિ. ૬ સંઘયણવાળાની ગતિ. ૦ પહેલા સંઘયણવાળા કેવલજ્ઞાન પામી મે સુધી જાય, અને અશુભ અધ્યવસાયથી નીચે સાતમી નરક સુધી જાય, • બીજ સંઘયણવાળા ઉપર બારમા દેવ સુધી જાય અને અશુભ અધ્યવસાયથી છઠ્ઠી નરક સુધી જાય. ત્રીજા સંયણવાળા ઉપર દસમા દેવલોક સુધી જાય અને અશુભ અધ્યવસાયથી પાંચમી નરક સુધી જાય. થા સંઘયણવાળા ઉપર આઠમા દેવલેક સુધી જાય અને અશુભ અધ્યવસાયથી નીચે ચેથી નરક સુધી જાય. ૦ પાંચમા સંલયણવાળા ઉપર છઠ્ઠ દેવલોક સુધી જાય અને અશુભ અધ્યવસાયથી વીજ નરક સુધી જાય. છ સંધયણવાળા ઉપર ચેથા વલે સુધી જાય અને અશુભ અધ્યવસાયથી બીજી નરક સુધી જય. મનુષ્યગતિમાંથી આવેલાના ૬ લક્ષણ૧ સુભાંગી હય, ૨ મીઠા વચનવાળા હોય. ૩ દાતાર હોય. ૪ સરળ હોય, ૫ ચતુર હોય. ૬ ચતુરાઈ સાથે પ્રીતિવાળે હેય. | દેવગતિમાંથી આવેલાના ૬ લહાણે, ૧ સત્યવાદી-દઢવામી હોય. ૨ દેવગુરૂને ભકત હય, ૩ ધનવાન હોય, ૪ રૂપવાન હોય. ૫ પંડિત હોય. ૬ પંડિત સાથે પ્રીતિ કરનારે હોય, - તિય"ગતિમાંથી આવેલાના ૬ લક્ષણે. ૧ લોભી હચ, ૨ કપટી હોય. ૩ જુઠ હેય. * અતિસુધાળુ હેય, ૫ મુખ હોય. ૬ મૂખની જોડે પ્રીતિ કરનારે હેય. નરકગતિમાંથી આવેલાના ૬ લણે. ૧ કાળે હોય. ૨ કવેશી હેય. ૩ ચગી હય, ૪ અત્યંત ભયશીલ હૈય. ૫ અત્યંત આરંભી હેય. ૬ ક્રોધી હોય, (કમશ:)
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy