________________
રાત્રિભૂજન-અહિતકારક अहनो मुखेडवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । निशाभोजनदोषज्ञो डश्नात्यसौ पुण्यभाजनम् ॥
(ગશાસ્ત્ર) રાત્રિ એટલે કે સૂર્યાસ્ત પછી ભોજન કરવું, સ્વાથ્ય માટે અનેક રીતે હાની છે 4 કારક છે. રાત્રિભોજન કરવાથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. રાત્રિફલ પ્રભાવથી 8 પાચનશકિત મંદ થાય છે, વૈદિક વાકમય અનુસાર, રાત્રિભોજનથી ટેવાયેલી વ્યકતમાં, જંતુસંસ થવાની સંભાવના વધુ રહે છે, વૈદિક એમ કહે છે કે, જે વ્યકિત પુણ્યકર્મ કરવાવાળા અને ત્રિભેજયથી થતા નુકશાનથી પરિચિત હોય છે તેઓ સૂર્યોદયથી ૪૮ નિનીટબાઈ અને સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલા ભેજન કરી લે છે.
करोति विरति घन्यो यः सदा निशिभोजनात् ।
सोऽद्धा पुरुषायुषस्य स्यादवश्यमुपोषितः ।।
' વ્યકિત હંમેશ માટે રાત્રિ ભોજનને ત્યાગ કરે છે, તેને પોતાની અધીર આયુષ્ય 5 જેટલા ઉપવાસનું ફળ મળે છે. આપણા પુરાણ સાહિત્યની ખુબી છે કે, લોકેની સમજમાં 8 ૧ વાત બરાબર આવી જાય તે હેતુ ધર્મને સહારે લઈને પણ લોકોને સમજાવવા પ્રયત્ન છે. { થયેલ છે. જેમકે
चत्वारो नरकद्वारा प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव संघानानन्तक यिके ।।
(પદ્મ પુરાણ) રાત્રિભોજન સ્ત્રી સાથે સહવાસ, બળ અથાણું ખાવું તથા કંદમૂળ ખાવું છે આ ચારે નરકના દ્વાર છે.
મતલબકે, આ ચારેના સેવનથી શરીર અને મનને તકલીફ સિવાય કંઈ મળતું ? જ નથી.
(આરોગ્ય સંજીવનીના એકમાંથી) અનુવાદ-રામભાઈ ગઢવી જાબુઠા
જિ. તા. જામનગર