________________
જૈન ધર્મ અને ઈતિહાસ (બિહાર અને બંગાળ)
જિન ભાઈ કાન્તિલાલ શાહ બિહાર પ્રદેશ એટલે જૈન ધર્મને પ્રદેશ, બિહાર સાથે જૈન ધર્મનો સંબંધ બિહારપ્રદેશની ઉત્પત્તિથી ચાલ્યો આવે છે. કેટલાય તિર્થકરોની જન્મભૂમિ બિહાર છે. પ્રભુશ્રી મહાવીર સ્વામિએ સ્થળે સ્થળે વિહાર કર્યા તે કારણથી જ પ્રજાએ તે પ્રદેશનું નામ વિહાર [બિહાર પાડયું. ત્યાંથી માનભુમિ અને સિંહભૂમિના રસ્તે એ રિસ્સા તરફ પ્રભુ જતા, તે ભૂમિએની આખી સરાક જાતિની પ્રજા જેન ધમી* હતી [આજે પણ તે જાતિ જૈન જ છે પણ સાધુ ભગવંતનું આલંબન ન મળવાથી અપ્રસિદ્ધ છે.]
માનભૂમિની પશ્ચિમ બ્રાહ્મણ નામની બ્રાહ્મણ જાતિને ઇતિહાસ કહે છે કે તેઓ ભગવાન શ્રી મહાવીરના વંશજો છે. આ પશ્ચિમ બ્રાહ્મણ જાતિ આની અતિપ્રાચીન અને વૈદિક આર્યોથી અલગ પડતી તેમનાથી પ્રાચિન જાતિ છે. “માનભૂમ અને અને “સિંહભૂમ જિલ્લાઓમાં આજે પણ જૈન ધર્મના પ્રાચિન દેરાસરે, તુ વિગેરેના અવશેષે સાક્ષી પૂરે છે. આ મહાન રાજવી સમ્રાટ ખારવેલ પરમ જૈન રાજ હતું. તેણે બિહાર ઉપરાંત દૂર દેશ-વિદેશમાં જૈન ધર્મને અનેક રીતે પ્રચાર કર્યો હતો અને અનેક જૈન મંદિર બંધાવવા ઉપરાંત પહાડ પર જેનવિહાર મંદિર બનાવેલાં જૈન શિલાલેખે આજે પણ ઉપલબ્ધ છે. પુરાતત્વ વિભાગને શાહબાદમાંથી જૈન ધર્મના સાતમીથી નવમી સદીના અસંખ્ય અવશેષે પ્રાપ્ત થયા છે, માનભૂપ, સિંહભૂમ જિલલામાં ઈ.સ. પૂર્વેથી માંડીને અગ્યારમી સદી સુધીના અવશેષે મળ્યા છે. ગયા જેઓને પહાડીઓ પર પણ અનેક મળ્યા છે.
શ્રી મહાવીર સ્વામિએ લાઢ પ્રદેશ [પશ્ચિમ બંગાળ)માં વિહાર કર્યો હતો. જ્યાં પ્રભુને લે કે એ ખુબ જ કષ્ટ આપ્યા હતા. ઉપઐર્મો કર્યા હતા. ત્યાં પ્રભુના જવા છી તે અનાથ પ્રદેશમાં ધર્મનો પ્રભાવ વધીને ત્યાંથી જૈન ધર્મ પાળવા લાગી હતી. અને કેટિવર્ષ [ઉત્તર બંગાળ]માં શ્રી ભદ્દ માહુ સ્વામિ જેવા મહાપુરૂષને જન્મ થયો હતો અને દિક્ષા લઈને મહાન જ્ઞાની આચાર્ય થયા હતા તેમના ચાર શિષ્ય દ્વારા ચાર શાખા શરૂ થઈ જેનાં નામ જ બંગાળનાં પગરણનાં નામ છે. તે આ પ્રમાણે (૧) પ્રેટિવંષિકા શાખા (૨) તામ્રતિતિકા શાખા (૩) પ વધનિક શાખા અને (૪) દાસી ખબડીકા શાખા. - પાંચમી સદીના તામ્રપત્ર પરને લેખ જે પૂર્વ બંગાળના પહાડપુરમાંથી મળી આવ્યું છે તેમાં “ગુપ્તરાજયના કાળના આચાર્ય ભગવંત દ્વારા જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલેખ છે આ સાતમી સદીમાં ઘુસેન સંગ બંગાળમાં પ્રવાસે આવ્યા ત્યારના તેના પ્રવાસ વર્ણનમાં બંગાળના વિભિન્ન ભાગમાં જેને અને નિગ્નને વિશદ સંખ્યામાં જોયા અને મલ્યાને ઉલેખ છે. પુરાતન શેખે ળમાં પાલવંશના રાજકાળ સમયના અવશેષે મળ્યા તેમાં જિનેટવર. ભગવંતેની પ્રતિમાઓ પ્રયુર પ્રમાણમાં મળી આવી હતી. પાલવંશના રાજાએ બૌધ હતા. [ચતુર્વિધ