________________
--
તે વર્ષ ૭ : અંક : ૩૩ તા. ૧૮-૪-૯૫ -
ક ૧ ૭૬૭ છે માને છે, કદિ તેમાં રંગાતા નથી. છે જયારે આજે જુએ કે, થેડી લક્ષમી મલી તે પાસે મંદિર હોય તે દર્શન 8
કરવાનું મન થતું નથી, સાધુ આવે ત્યારે વ્યાખ્યાન સાંભળવાનું મન થતું નથી. જેના કુળમાં જન્મેલા છતાં જૈન ધર્મ શું એમ પૂછો તે શું કહે ? તમારો છોકરો તમને પૂછે છે કે, આ જનમાં શું કરવા જેવું છે તે તમે શું કહે? તમે તેમને એવા “હેશિયાર 8 બનાવ્યા છે કે આ પૂછે જ નહિ ! કેઈ બાપ એવું કહેનારો મળે કે-દિકરા ! તને કે દુનિયાનું ભણાવે પણ આ ધર્મ સમજે નહિ તે તારું કમાયેલ ખાવું નથી. બે વર્ષ ( સ ધુ પાસે જઈ આવ અને તત્તવને અભ્યાસ કર. તને ગમી જાય, મન થાય તે માટે છે છે મહોત્સવ કરીશ. તને મન નહિ થાય તો ઘેર આવીશ તે પાછો રાખીશ.” તમે બધા 8
શ્રાવક છે ? ભગવાનને ધર્મ સમજ્યા છે ને ? આ સંસારમાં મજેથી બેઠા છે ? કે ધર્મ સમજે તે જીવ આ સંસારમાં મજેથી બેસી શકે નહિ. તેને તો સંસારમાં રહેવું 8 તે તે કતલખાનામાં રહેવા જેવું લાગે. કતલખાનામાં જાનવરનો જેમ નંબર આવે તેમ છે ૧ કપાઈ જાય તેમ સંસારમાં રહેનારે કપાયા કરે છે. જે સાવધ હોય તે એ છે કપાય. જેમ ? છે જેમ દા'ડા જાય છે તે તેમ તેમ પુણ્ય વધારે બંધાય છે કે પાપ વધારે બંધાય છે 4 કર્મ ખપે ઘણુ કે બંધાય ઘણ? સમયે સમયે સાત કર્મ બંધાય છે જયારે આયુષ્યકર્મ છે, છેજીવનમાં એ કવાર બંધાય છે. કયારે બંધાય તે ખબર છે? માટે વીશે ય કલાક
સાવધ રહેવું પડે. ભાદ્રમાસની અમાવાસ્યાની ભયંકર અંધારી રાત હય, ચારે બાજુ મેઘ ચઢયા હોય, કઈ દેખી ન શકાય તેવે વખતે વિજળીના ઝબકારામાં સોયમાં દોરો 8 છે પરવો હોય તે કેવી રીતે તૈયાર રહેશે તેવી જ સાવધગિરિ હેય તે દુર્ગતિનું ?
આયુષ્ય ન બંધાય અને સદ્ગતિનું આયુષ્ય બંધાય છે '. આવી સાવધગિરિ આપણી છે? ધર્માત્મા કહેવરાવીએ, ધમી તરીકે ઓળખાવીએ છે છે છતાં પરની ચિંતા ન હય, પાપ બંધાય તેને ડર ન હય, સારૂં પુણ્ય બંધાય છે તેવી ઈચ્છા ન હોય, કમ ખપાવવાની પણ ઈચ્છા ન હોય તે જ્ઞાની કહેવાય કે અજ્ઞાની
કહેવાય? શાસ્ત્ર તે કહ્યું છે કે, જૈન શાસનને સમજેલો જીવ જ્ઞાની હેય. શ્રાવક અને છે શ્રાવિકા સાધુ ન થઈ શકે, સંસારમાં બેઠાં બેઠાં મરે તો ય દેવલોકમાં જાય તેય વૈમાનિક દેવકમાં. ત્યાંથી મનુષ્યમાં આવીને શકિત હય તે સાધુ થઈને મેક્ષે જાય અને કદાચ કેઈના ભવ બાકી હોય તે સારામાં સારી મનુષ્ય ગતિ અને ઊંચામાં ઊંચે દેવલોક પામી થેડા કાળમાં-ભવમાં મેક્ષે જાય. સમ્યકત્વ પામેલે જીવ જે સમ્યક્ત્વ હારી ન જાય છે તે દુર્ગતિમાં જાય? તમે બધા સમ્યકત્વ પામ્યા છે? સમ્યકત્વ પામવાનું મન છે? હું | મન છે તે આ સંસાર ભૂડ છે, સુખ-સંપત્તિ ભૂંડી છે, શું જાણે તે મેક્ષ સાધે, શું કે ન જાણે તે સંસારમાં રખડી જાય તે વાત સમજવી પડે ને ? તે વાત હવે પછી આ