SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ *000000c શ્રી જૈન શાસન (અઠવાડિક) 0 0 જેને મેાક્ષની રૂચિ નહિ તેને ક્રિયાની રૂચિ કહેવાય જ નહિ. . જયારે પાપ કરવાનું મન થાય ત્યારે ઝટ આત્માની દયા આવે કે તારૂ શુ થયો ? 0 કૈાઇને ખરાબ કામ કરતા જોઈ એમ થાય ને કે બિચારાનું શું થશે ? આવે О 0 0 આસ્તિકભાવ અને અનુકપાભાવ જેનામાં આવે તે ખરેખર મેાક્ષને ઇચ્છે છે. 0 સ'સારના સુખમાં લહેર થાય જ નહિ. સુખમાં લહેર કરવી એટલે દુઃખને ગ્રહણ કરવુ' પાપ તા કરવું જ નહિ, પાપ કરે તે દુ`તિ થાય. આ ત્રણ વાત ગમે તેને ભગવાનની વાત આંશિક ગમી કહેવાય. તેને પછી આત્માની અનુકપા થાય, ખીજાને સુખમાં 0 મહાલતા જોઇ દયા આવે, ઇર્ષ્યા ન થાય. આનું નામ સાચી અનુકંપા છે 0 . 0 ધ કરનારને ધમ જ્ઞાન ન હોય અને દુનિયાના જ્ઞાનના રસ હોય, ધર્મ'ના જ્ઞાનની 0 0 પરવા ન હોય તેને ધમ પણ ડુબાડનારો થવાના. 0 ° 6000000000000000* DI 0. " Reg No. G. SEN 84 _ સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદૃવિજયરામચંદ્રસૂરોવરજી મહા અરિહંત પરમાત્માને ઓળખ્યા વિના જે તેના દર્શન-પૂજન-સ્તવનાદિ કરે છતાં આત્માને અજ્ઞાનને અજ્ઞાન જ રાખે, સંસારના રસિયા જ રાખે, દહાડે દહાડે સંસારના જ ભિખારી બનાવે, જે અરિહંતના દર્શન-પૂજન સેવનાદિ કરે તેને સંસારના ૨સ વધે કે ઘટે ? વધે તે આ ધર્માં પણ તેને ડુબાડનારો થયા કે નહિ ? તમે દુનિયાનું કામ કરવામાં રચ્યા-પચ્યા રહેશે। એક ધર્મના જ્ઞાનથી 0 તે તમારૂ' તેથી ભલું નહિ થાય. 0 છેટા રહેશે। 0 0 0 જેટલા દુનિયાના જ્ઞાનના રસિયા છે તેને તત્ત્વનું જ્ઞાન થાય જ નહિ. . . આ સ.ન જ્ઞાન કાને માટે ? જેને સ`સાર સાગરથી તરવાનું મન થાય તેને માટે. જેને સ`સાર સાગરથી તરવાનું મન ન થાય તેને અમારાથી ભણાવાય નહિ. સ'સાર નથી જીવાડવા પણ ધર્મ જ જીવાડવા છે. 0 soor 0 તમારે જીવનમાં સઔંસાર જીવવા છે કે ધમ ? તમારા કુટુંબને સસાર જીવાડવા છે કે ધમ ? આ દેશાદિમાં જન્મેલા જો એમ કહે કે અમારે તા સ સાર જીવા છે. જ ધર્મી તા ઠીક છે તેા પછી તેને આશાદિ સામગ્રી શુ કળી ? અમારે તમને જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ચાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ યુ (લાખાબાવળ) (0000000000000000000:000 0
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy