________________
વર્ષ ૭ : અંક ૩૨ તા. ૧૧-૪-૯૫ - -
: ૭પ૩ , અર્થાત્ સ્ત્રી એ ભેગનું સાધન છે, ભયજનથી તૃપ્તિ થાય એમ જાણવા છતાં એવું હોવા છતાં પણ તે અંગેની પ્રવૃત્તિ રૂપ ક્રિયા ન કરે તે ભેગાદિ સુખની પ્રાપ્તિ થતી નથી.
જેમ આ લેકમાં જ્ઞાન હોવા છતાં પણ ક્રિયા વિના ફળની પ્રાપ્તિ થતી નથી. તેમ પરના ફળને મેળવવાની ઈચ્છાવાળાએ પણ ક્રિયા. જા કરવી જોઈએ. કેમકે, આગમમાં પણ કહ્યું છે કે
___ "चेइय कुलगण संधे आयरियाणं च पवयण सुए य।
सम्वेसु वि तेण कयं तवसंज्जममुजमतेणं" ।
અર્થાત્ તપ અને સંયમમાં ઉદ્યત (ક્રિયામાં અપ્રમત્ત) એવા તેના વડેજ ત્યકુલ-ગણ-સંઘ આચાર્ય–પ્રવચન અને શ્રત એ સવ"ને વિષે ઉદ્યમ-પ્રવૃત્તિ, કરાયેલી જાણવી.' ,
કેમકે શ્રી તીર્થંકર પરમાત્મા અને શ્રી ગણધર દેવે વડે પણ ક્રિયા રહિતનું જ્ઞાન પણ વિફલ-નિષ્ફલ જ કહ્યું છે.
, સુવહું સુયમમી વિ ફિર રવિપૂછીનેસ? .
____ अंधस्स जह. पलित्ता दीवसयसहस्सकोडीवि" || .. : “આંધળાની આગળ બળતાં લાખ કરોડે દીપકની જેમ ચારિત્રથી રહિતનું ઘણું પણ ભણે૯ શ્રુતજ્ઞાન શા કામનું ?”
આ પ્રમાણે શ્રાપથમિક ચારિત્રને-ક્રિયાને અંગીકાર કરીને ક્રિયાની પ્રધાનતા જણાવી. અહીં ચારિત્ર અને ક્રિયા એ પર્યાયવાચી શબ્દ જાવ. અર્થાત્ ચારિત્ર એ ક્રિયા અર્થમાં છે.
તે ભાયિક ચારિત્રમાં પણ ક્રિયા જ વિશિષ્ટ ફલને સાધનારી બને છે. જેમકે, જે કારણથી ખુદ શ્રી. અરિહંત પરમાત્માઓ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જયાં સુધી સઘળાંય કમરૂપી લાકડાને બાળવા માટે અગ્નિ સમાન, પાંચ હૃ ચ્ચારણું કાલ માત્ર રહેનારી સર્વસંવર રૂપ ચારિત્રની ક્રિયાને પામતા નથી ત્યાં સુધી મને પામતા નથી.
આ માટે સુનિશ્ચિત થાય છે કે, આ લેક પરલોક યાવત્ મુક્તિને પમાડનાર ફેલની પ્રાપ્તિનું પ્રધાન કારણ ક્રિયા જ છે. આ રીતે ક્રિયાની પ્રધાનતાને જણાવનારો જે - ઉપદેશ તે નયનું નામ ક્રિયા નય છે. * *
આ ક્રિયાનય પણ ચાર પ્રકારના ચારિત્રમાં દેશ વરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકને જ, ક્રિયાની પ્રધાનતાવાળા હેવાથી ઈરછે છે. જ્યારે સમ્યફ સામાયિક અને શ્રુત સામાયિક અપ્રધાન હોવાથી ઈરછતે નથી અથવા ગૌણ રીતે માને છે. : . . . .
. (ક્રમશ:)