________________
opm
.
·
.
О
ર
.
O
ર
.
.
"
O
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
આ દુનિયાનું સુખ ભૂ'ડુ' કહેવા-સમજાવવા માટે અમે કરીએ છીએ. તે હું યામાં ઉત્તરાવવુ' કઠીન છે પણ તે જ કામ અમારે કરવાનું છે. તેમાં અમે ચૂકીએ તે તમારા ગુરૂ થવા પણુ લાયક નથી.
સંસારરૂપી સાપનું ઝેર ન ચઢે તેના માટે જડિબુટ્ટી સમાન જિનમ' દેર-પા શ્રયાદિ છે.
આ લેાક અને પરલેાકના સુખ માટે ધર્મ કરે તે બધા ઝેરીલા છે. તે ય મરે અને તે માટે ય ધમ કરાય' કહી બીજાને ય મારે.
કર્મોથી પીડાતા જીવેને કર્માંથી મુક્ત બનાવવા સ ધુપણા જેવા બીજો એક ધ નથી. તે માટે સાધુ બનાવવાના છે.
સાચા શિષ્યભાવ કેળવ્યા હોય તે જ ગુરૂપણુ દીપાવી શકે.
શ્રી જૈન શાસનમાં દીક્ષાની નવાઈ નથી. પણ જૈન શાસનમાં જન્મેલા મરતા સુધી દીક્ષા ન લે તે નવાઇ! મરતી વખતે દીક્ષા વગર હુ' મરી જાઉં છું' તેનુ દુઃખ ન હોય તે નવાઈ !
શાસન પેાતાનુ' થયા વિના આત્માએ નિસ્તાર નથી.
જેને મન શાસન પ્રધાન નથી પણ પોતાની જાત જ પ્રધાન છે તે તા પેાતાનું અને બીજાનું હિત કરનારા છે. તે બધાં શાસનના થયા નથી અને થવાના પણ નથી. પણ શાસનના નામે ચરી ખાનારા છે.
જે ભગવાને રાગાદિ શત્રુઓના મૂળમાંથી નાશ કર્યાં તેના ભગત થાય તેવુ કાંઇ પણ કરે ખરી ?
રાગાદિની પુષ્ટિ
સાધુપણું એ સ’સાર રાગનુ ઔષધ છે.
સંસારના સુખની અનુકુળતાની ઈચ્છા થાય. એટલે સાધુપણુ જાય.
દુનિયાના પદાર્થો ઉપર રાગ તેનુ' નામ સંસાર! દુનિયાથી બચાવનાર ઉપર રાગ તેનુ નામ ધર્મ !
આ સ'સારના સામના કરનાર જે કાઇ ચીજ હાય તે એક માત્ર ભગવાનના ધમ જ છે, જો તે આજ્ઞા મુજબ કરાય તા,
અમે આ સંસારનુ' સુખ ભૂ' કહીએ અને જે હશે તે બધા તા ધમ સાંભળવા ય
લાયક નથી.