________________
500000000000000000000 ALDERS
૦૦૦૦૦૦૦
Rી " 4 ૫ પૂ આ ચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦
ધર્મથી જે દુનિયાનું મળે તે સારું લાગી જાય તે હજી ધર્મ પામ્યો નથી. પુણ્યના છે પ્રભાવમાં જે અંજાઈ જાય તેને ધર્મ મળે જ નહિ. જેને ગામમાં ઘર નહિ, બજારમાં પેઢી નહિ, જંગલમાં જમીન નહિ, પાસે ફૂટી 0.
કેડી નહિ એનું નામ સમ્યગ ચારિત્ર. છેસંસાર કેઈ અપેક્ષાએ સારો નહિ. સંસાર અનાદિ અનંતકાળને દુઃખરૂપ, દુઃખ 0 0 ફલક અને દુઃખનું બંધી જ છે. સંસાર અસાર, સાગર જેવો તોફાની, ભયંકર અટવી 0
જે, વિકાળ રાક્ષસ જેવું છે. જેને મેક્ષને માન્ય છે તે કદી સંસારને સારે છે
ગણે નહિ. તે સંસારને ભૂંડે જ માને. 0 સંસાર છોડવા જે ન લાગે તેને મિથ્યાત્વ નામને દોષ લાગે. સંસાર ન છૂટી શકે છે છે તેને અવિરતિ નામને દેષ કહ્યો છે. અને છુટયા પછી તેમાં દેષ લાગ્યા કરે તે છે.
કષાય નામનો દોષ છે. આ ત્રણે ય દેષને પાર કરી જઈએ ત્યારે યથાખ્યાત નામનું છે ચારિત્ર આવવાનું છે. સંસાર રહેવા જેવો છે તેવું જેને લાગતું હોય તેને માટે ધર્મ જ કરવા જેવો છે ? એવી વાત કઈ સમજાવી શક્યું નથી. અનંતા અરિહતે એક જ અવાજે કહી ગયા કે હું અનાદિને છું. મારે સંસાર જ અનાદિને છે. આ સંસાર અનાદિ કર્મસંગથી બનેલું છે. તે સંસાર દુ:ખરૂપ, છે દુઃખ ફલક અને દુઃખાનુબંધી છે. આવું જ માને તેને જ ધર્મ સંભળાવાય. ૪ સાઓ જેવા કર્મ કર્યા હોય તેવા સંયોગ મલવાના. સંયોગને આધીન ન થાવ છે
તા જ ઝીણું પડે. . સાધુ નિરંતર સ્વાધ્યાય કરતે હોય તે જગતના ભણેલા જે ન જાણે તે સાધુ જાણે છે. ocesso ease access
જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું