________________
વર્ષ : ૭ અંક-૨૭ તા. ૭-૩-૯૫ :
: ૬૫૧
આ સંસારનું સુખ કેવુ છે તેનું વર્ણન કરતાં ફરમાવે છે કે-નાના છે.કા માટીનાં ઘર બાંધે અને આનંદ પામે તેના જેવુ' અસ્થિર અને વિજળી જેવુ અનિત્ય આ સુખ છે સંસારની સઘળી ય ચીત્તે અસ્થિર, અનિત્ય, ઉપાધિવાળી અને પરિણામે દુ:ખ આપનારી છે' માટે તેમાં આનંદ પામવા જેવુ" નથી. આજના શ્રીમ`તા જેટલા દુઃખી છેટલા સંતાષી ગરીબે નથી.
મારે મારા આત્માની મુકિત ક૨ી છે પણ હજી તેની ઈચ્છા ય જાગી નથી તેનુ દુઃખ કેટલાને છે ? ભગવાને મેક્ષ જ મેળવવા જેવા કહ્યો છે પણ હજી મને તે માક્ષ મેળવવા જેવા લાગતા નથી માટે હુ' મહાપાપી છું, દુષ્ટ છું, ઘણા પાપ માંધીને આવ્યા છું માટે ભગવાનની વાત ગમતી નથી-તેમ થાય છે ? આ સ`સાર છેડી શકયા નથી તે પાપના ઉપ લાગે છે ? હજી પણ તે છેાડવાનુ` મન થતુ' નથી તેા મહાપાપી છુ તેમ લાગે છે? આ સંસારમાં સુખ કે સ`પત્તિ કાંઇ સુંદર નથી. જે છે તે બધું ભટકાવનારૂ છે. જો ડાહ્યા ન હેાઉ તા. જો ડાહ્યો અને સાવધ થાઉ તા જ મચી જાઉં, સૌંસારના સુખને જ ખારૂં અને ઉપાદેય માનનારા મોટા સુખીની માટી દુર્ગતિ થાય. હજી ગરી. અને પાપ કરવાની સામગ્રી આછી મળે. સુખી વધારે પાપ કરે છે કે દુ:ખી વધારે પાપ કરે છે? જે વધુ પાપ કેણુ કરે છે? આજે ભણેલાં-ગણેલાં સુખી લોકો જેટલાં પાપ કરે છે તેટલાં બીજાને કરવાની ઇચ્છા છતાં ય કરી શકતા નથી. માટે આછી દુર્ગતિમાં જશે.
આજના સુખી માણસેાથી ધર્માંની નિંદા વધારે થાય છે. જે સુખી અધ્યાત્મભાવને પામેલા હોય, સ`સાર સ્વરૂપની ચિંતા કરતા હાય તે જ સારા હોય. તમે આ સંસારમાં રહ્યા છે. તે રહેવુ પડે માટે રહ્યા છે કે મઝેથી રહ્યા છે ? શ્રાવક-શ્રાવિકા સ'સારથી છૂટવાની મહેનત કરે પણ્ ક જોરદાર હાવાથી છુટી શકતા નથી તેમ કહે ને ? ભગવનના શ્રી સંઘમાં સાધુ-સાધ્વી, સાવક-શ્રાવિકા આવે. સાધુ-સાધ્વીએ સ‘સાર છેડયેા છે, શ્રાવક-શ્રાવિકાને સ`સાર છેડવાનુ મન છે પણ છેાડી શકતા નથી માટે સંસારમાં રહ્યા છે. જેને સાંસાર છેાડવાનું મન ન હોય તે સાચા શ્રાવક-શ્રાવિકા નથી, શ્રી સંઘમાં પણ વાસ્તવિક રીતે તેમના નંબર નથી. ભગવાનના કહ્યા મુજબ તમે શ્રાવક-શ્રાવિકા છે ?
ધમથી મળે બધું જ પણ ધ શા માટે થાય ? ધર્મ, મેક્ષ માટે જ કરાય, આલાક અને પરલેાકના સુખ માટે ન જ કરાય' આ વાત ભગવાન કહી છે ? માક્ષ, માટે જ ધર્મ કરનારને માક્ષ ન મળે ત્યાં સુધી સુખ મળ્યા વિના રહે નહિ પણ મને તે ગમે નહિ, માટે
આલેક ધર્માં આ
ગયા છે મંજુર અને પરલેાકનુ બધું સમજીને