SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠલડિઓ . ૮૦૦૦ews Reg No. G. SEN 84 ર૦૦ર૦ બTI STUTI IT con૦૦૦૦૦ S Lજ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હ૦૦ દરેક ધર્મકાર્યમાં અમારે ઉપદેશ જ કરવાનું છે આદેશ નહિ. ઉપદેશ પણ અમારી જાતને આગળ લાવવા માટે નહિ. ભગવાનની માગ દીપે અને નવા આવેલા ધર્મ પામે અમારી જાતને આગળ કરીને ઉપદેશ કરીએ તે તે પ્રમાણે કરનાર તરી જાય છે અને અમે ડૂબી જઈએ. + ૦ સંસાર અટવી ભયંકર છે. અટવીમાં છ અનાદિકાળથી નાના-મોટાં, સુખી-દુઃખી બધા જ અથડાય છે. જેને અથડાવવાથી બચવું હોય તેને અટવી ઓળખવી પડે. સીધે માર્ગે મેક્ષે જવા નીકળેલ અટવી લંધવા નીકળેલા મહાત્માને ભૂખ હોય તે તે પેટની. વાંકા માર્ગે થઈ સીધે માગે થઈ ક્ષે જવું છે તેવા અને પેટની જ ૨ પિડા હોય. શ્રાવકને મનની ભૂખ લાગે તે તે તેને મારવાની મહેનત જ કરતે 9 હોય. શ્રાવક મનની ભૂખ મારવા પ્રયત્ન કરે અને અવસરે પેટની ભૂખને મારવા 0 પણ પ્રયત્ન કરે. 9. ધર્મ પામેલાને ધર્મ જ ગમે. અધર્મ કહિ ગમે જ નહિ. કદાચ કઈવાર અધર્મ ગમી જાય તે ભારે ભાર દુઃખ થાય કે ન ગમવાનું ગમી જાય છે. 0 2 અધમ ગમે તે ધર્મ પામેલે કહેવાય નહિ. g૦ સંસારની જેટલી સારી સામગ્રી તે બધી અધમ રૂપ છે, અધર્મ કરાવનારી છે. 0. છે . આપણે ધર્મ સામગ્રીથી જ પુણ્યશાળી છીએ તેમ લાગ્યું છે ? 3 . માન પાનાદિ મળે તે પુણ્યદય છે. પણ જેને મળે અને ગમે તે પાપોદય છે. 9 ૪ ૦ હોંશિયારીમાં ઘમંડ આવે તે તે પિતાનું અને જગતનું સત્યાનાશ કાઢે. આ કરાય 8. અને આ કરાય તે વિવેક ન કરાવે તે હોંશિયારી શા કામની ? છે . જે સાચાં-બેટાંને વિવેક ન કરાવે તે જ્ઞાન છે કે અજ્ઞાન છે ? કહેવાય જ્ઞાન પણ કામ કરે અજ્ઞાનનું. ooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ માં ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy