________________
૬૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્ર : ૨૨૬-પ્રાસંગિક છે બંધ આવે?
ઉ જેટલું મોટું-ઊંચું ચણતર હોય તેટલે ઊંડો અને મજબુત પાયે હોય તે મેટા મકાનાદિની પણ મજબુતાઈ સારી બને. માટે ધર્મ રૂપી મોટા પ્રસાદને બરાબર સ્થિર રાખવા, હંમેશા સમકિતને વિષે જ ચિત્તને સ્થિર કરવું. પિલા પાયાના મકાને જેમ ડગુમગું થયા કરે છે તેમ ચિત્તમાં જે અસ્થિરતા આવે તે સમકિતમાં પણ ડગુમગુ થાય તેમાં જે ડગુમગુ થાય તે તેનાથી પડતા જરાપણુ વાર લાગે નહિ માટે પ્રાપ્ત ગુણની રક્ષા માટે ચંચલતા-અસ્થિરતાને છોડી સ્થિરતાને કેળવવા પ્રયત્ન કરવો જોઈએ.
પ્ર : ૨૨૭-ચાથી ભાવનાનું સ્વરૂપ સમજાવે.
૯ : સમકિત એ ધર્મને નિધિ છે, અર્થાત્ સમકિત એ સઘળા મુલ ગુણ અને ઉત્તર ગુણ રૂપી રત્નોને સાચવવા માટે નિધાન-ભંડાર સમાન છે.
પ્રઃ ૨૨૮-સમકિત વિનાના ગુણ કેવા કહ્યા છે ? ઉ : સમકિત વિના સઘળાય ગુણે અને ઉત્તર ગુણે છુટાં ને જેવા કહ્યાં છે, પ્ર : ૨૨૯-સમકિત વિનાના ગુણોનું ફળ શું કહ્યું?
ઉ: ચાલાક અને ચપળ ચેર, ભંડારમાંથી નાદિની ચેરી કરવા પળે પળે સાવધ અને જાગૃત હોય છે. જેવી અનુકુળ તક મળે તે ચોરી કર્યા વિના રહેતું નથી.
તેની જેમ પ્રાપ્ત ગુણ રત્નની ચેરી કરવા માટે ચેર ભભવથી આત્મામાં છુપાઈને જ બેઠા છે, જીવ જ રાક અસાવધ-ગાફેલ થયે તે ગુણ રત્નને ચેરી જતાં વાર લાગતી નથી. તે ચરે જીવને સમ્યફવથી પાડી પછી ગુણરત્નને ચારીને ચાલ્યા જાય છે અને મહાશ્રીમંત એવા પણ આત્માને ઘડીના છઠ્ઠા ભાગમાં દરિદ્ધી અને પાયમાલ કરી દે છે.
પ્ર : ર૩૦-અહીં કયા ચેરેની વાત કરી છે? ઉ અહીં અત્યંતર રાગ-દ્વેષ-કષાયાદિ મહિના ચોરટાઓની વાત અભિપ્રેત છે. પ્ર : ૨૩૧-પાંચમી ભાવનાનું સ્વરૂપ જણ.
ઉ ? સમકિત એ ધર્મને આધાર છે. આધાર એટલે કે આશ્રય. આધાર કે આશ્રય વિના કે ઈ ચીજ-વસ્તુ ટકી શકતી નથી, તેને ટકવા માટે કોઈને કેઈ આધાર કે આશ્રયની જરૂર પડે છે. જેમ જગતના સઘળા ય પદાર્થોને આધાર પૃથ્વી મનાઈ છે તેમ શમ-શાંતિ–સમતા, દમ-ઈન્દ્રિયોને સંયમ આદિ સઘળા ય ઉત્તમ ગુણેને--ધર્મોને ટકવાને આધાર સમકિત જ છે.