________________
- - - -- - - - - સમતિના સડસઠ બેલની સજઝાય ઉપર પ્રશ્નોત્તરી -
- - -- -- - |
–પૂ. મુનિરાજ શ્રી | પ્રશાંતદર્શન વિજયજી મ.
(૧૭) છ ભાવના
દાળ-અગીયારમી ભાવીજે રે સમકિત જહથી અડું
તે ભાવના રે ભાવે મન કરી પરવડું. જે સમકિત રે તાજુ સાજુ મુળ રે,
- તે વતતરૂ રે દિયે શિવપદ અનુકુલ રે..૧૬ અનુ કુળ મુળ રસાલ સમકિત, તેહ વિણ મતિ અંધ રે. જે રે ક્રિયા ગભરિયા, તેહ જુઠો બંધ રે. એ પ્રથમ ભાવના, ગુણે રૂઅડી, સુણો બીજી ભાવના. બારણું સમકિત ધમંપુરનું, એવી તે પાવના.૧૭ ત્રીજી ભાવના ૨ સમકિત પીઠ જે દઢ સહી,
તે માટે રે ધર્મપ્રાસાદ ડગે નહીં. પાયે બેટે રે માટે મંડાણ ન શોમીયે,
તેણે કારણ કે સમકિત શું ચિત્ત થીયે...૫૮ થોભીયે ચિત્ત નિત એમ ભાવી, ચોથી ભાવના ભાવીએ, સમકિત નિધાન સમસ્ત ગુણનું, એહવું મન લાવીએ. તેહ વિણ છુટા રન સરિખા, મુલ–ઉત્તર ગુણ સવે, કિમ રહે તાકે જેહ હરવા, ચાર જોર ભવે ભવે...૫૯ ભાવ પંચમી રે ભાવના શમ દમ સાર રે,
પૃથ્વી પરે રે સમકિત તસુ આધાર રે. છઠ્ઠી ભાવના રે ભાજન સમકિત જે મળે,
શ્રુત શીલને રે તે રસ તેહમાં નવિ ઢળે... ૬૦ નવિ ઢળે સમકિત ભાવના રસ, અમિચ સમ સંવર તણે, ષટ્ર ભાવના એ કહી એહમાં કરે આદર અતિ ઘણે. ઇમ ભાવતાં પરમાર્થ જલનિધિ, હાય વિત ઝકલ એ, ઘન પવન પુણ્ય પ્રમાણુ પ્રગટે, ચિદાનંદ કલેલ એ૬૧