________________
Frase
સારવાર
પ્યારા ભૂલકાઓ,
તમારી સંખ્યાબંધ ટપાલે ટપાલી લઈને આવે છે ત્યારે મને ઘણું જ આનંદ હર્ષ થાય છે. તમારા પત્ર વાંચી તેમાંથી તારણ કાઢવું.
તમારા સૌની ભાવના એક જ છે કે બાલવાટિકા નિયમિત આવે.
તમારી ભાવના સાકાર બને તે માટે જરૂર પ્રયત્ન કરીશ. પરંતુ કેઈ કારણસર નિયમિત આપી શકતા નથી તેથી દીલગીર છું.
સાથે સાથે આપસૌને લાગણીથી એટલું જણાવું છું કે તમારા લખાણે જે આવે છે તે બધા અધચરાં, ઉતારા અને એક સરખા હોય છે, આવા લખાણે વાચકોને બહુ આકર્ષી શકતા નથી. લખાણે અવનવા અને વાંચકને રસપદ બને તેવા મેકલવા.
એટલું જ નહિ પણ સારા અક્ષરે કાગળની એક જ બાજુએ લખીને મોકલવા. પિસ્ટકાર્ડના લખાણે સ્વીકારતા નથી. બસ,
આટલી સૂચનાને આપ સૌ વધાવી લેશો. ફાલતુ સમયને જરૂર ઉપગ કરી મનનીય સુંદર લખાણે લખી મોકલશે. લખવાની ઈચ્છા થાય તે મુદ્દાસર અને ઉપયોગી લખાણ લખી મોકલશે. બસ, વિશેષ આવતા અંકે...
–રવિશિશુ
જેનશાસન કાર્યાલય-જામનગર આજને વિચાર મિક્ષની સાથે જે જોડી આપે તે ધર્મ જ સાચે ધર્મ, શબ્દ લાલિત્ય-ઉકેલ
૭ માળા ૧૧ ભદ્રબાહુ સ્વામી ઉભી ચાવી આડી ચાવી ૮ રીત
૧૩ અકબર ૧. અર છેરા
- ૧ અનંતાનું બંધી ૧૦ દિવ્ય ૧૫ સંવત્સરી ૨ તાનસા
૧૨ વસ ૧૬ વત્સા ૩ નરક
૬ સામાચારી ૧૪ ક૯પધર ૧૭ વકરવું ૪ મેઘકુમાર
૧૫ સવાર ૧૮ બોધ
પ સ્થિર