________________
૬૧૪ :
આવશે તે હું તારૂં મેઢું મીઠુ` કરાવીશ માતાએ હેતની હેલી વર્ષોવી.
તે જ અવસરે વાસેલા દ્વારની સાંકળ ખખડી ઉઠી. શ્રી શ્રીપાલ મહારાજા ઘરના
આંગણે આવી ઉભા રહ્યાં. સાસુ અને વહુની મીઠી મધુરી ઘેાડીક વાતચીત પણ તેઓએ સાંભળી લીધી. શ્રી શ્રીપાલ મહારાજા મનમાં વિચારી રહ્યા છે કે—
ખરેખર, ભવાઇધિ તારક ધર્મના આરાધક જીવની કલ્પના પણ કેટલી બધી સાચી હાય છે ??
પ્રફુલ્લિત થયેલા શ્રી શ્રીપાલ મહા રાજાએ ફરી સાંકળ ખખડાવી. સાંકળ ખખડયાના વિને માતાના કાને અથડાયે માતા ચમકી ઉઠી અને મેલી ઉઠી. જા બેટા, જલ્દી બારણા પાસે. અકાળે બારણાની સાંકળ કણે ખખડાવી ? મને લાગે છે કે, તારા પતિદેવ જ આવ્યા લાગે છે.'
હું સગતિએ ચાલતી મયણાસુંદરીએ ધીરે રહીને બારશુ. ઉઘાડયું. તરત જ શ્રી શ્રીપાલ મહારાજા અંદર પ્રવેશ્યા. માતાને પગે પડયા ત્યાર બાદ મયણા સુ ંદરીએ પણ પતિદેવના ચરણે સ્પ કર્યાં. હવેષમાં આવેલા માતાજી પુત્રના ખખર-અ તર પૂછવા લાગ્યા. તે વખતે શ્રી શ્રીપાલ મહારાજા મેલ્યા. અત્યારે વાત કરવાના સમય નથી. મા, અત્યારે તે અહી થી ચાલેા. હું તમને નૈન નગરીની બહાર લઈ જાઉ. બીજી, ત્રીજી કોઇ વાત અત્યારે કરશે નહિ. શ્રી શ્રીપાલ મહારાજાએ ઝટ દઈને માતાને
: શ્રી જૈન શાસન (અઠવાડિક
ખભે બેસાડી દીધાં અને મયડુને કાંખમાં નાંખી, ઘરની બહાર ચાલી નીકળ્યાં. થેડી પળેામાં તે તેએ નગરીની બહાર આવ્યાં. અને જ્યાં સૌનિકાને માટા પડાવ હતા તેની વચ્ચે આવેલા વિશાળ મંડપમાં ત્રણેય આવી પહેાંચ્યાં.
મડપની મધ્યમાં આવી. શ્રી શ્રીપાલ મહારાજાએ મા અને મયણાને નીચે ઉત્તાર્યો. મા અને મયણાની આંખે ચક્કર વકર ઘુમવા લાગી, મંડપના ઠાઠ જોવા લાગ્યા મ'ડપ એવા રેશનકદાર હતા કે મા અને મયા ખ'ને અંજાઈ ગયા. શ્રી શ્રીપાલ મહારાજા આટઆટલી સાહ્યર્મ. સાથે પાછા ફર્યાં હશે તેવી કલ્પનાય તેમેને આવતી નથી. અરે ! આ બધુ' આપણે શું જોઇ રહ્યાં છીએ ? વળી, બાર બાર મહિનાની જીત્યા હશે મુસાફરીમાં જે જે રાજાઓને તે તે રાજાઓએ પેાતાતાની કન્યાએ શુ શ્રી શ્રીપાલમહારાજાને પરણાવી છે? શું આ નગરીને ઘેરે પણ તેમનાં જ સૈનિકે એ ઘાલ્યા છે ?
માતાની વિચાર-ધારા તાડવા શ્રી શ્રીપાલ મહારાજાએ માતાના યરણામાં શીષ નજીક ઉભેલી આઠેય ઝુકાવ્યું. તરત જ પત્નીએ પણ માતાના ચરણૢ સ્પર્શ કર્યો. પછી આઠેય પત્નીએ મયણા સુદરીના પગમાં પડી.
એ પછી, આઠેયમાં મારી પત્ની શ્રી શ્રીપાલ મહારાજાના પરાક્રમે કહી સ`ભળાવે છે. કાં કાં ઉપસર્ગો આવ્યા ? કયા કયા