SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ છે હાલદેરક જી વિજયસૂરીશ્વરજી મહારાજની છે જ wcu 20000 (UHOU V telo P841 Me YU12g4net -તંત્રી S Us હાથી - પ્રેમચંદ મેઘજી ગુઢ. મુંબઈ) હેન્દ્રકુમાર સાસુજલાલ ૪te (૨૪ ). કરેજચંદ્ર કીરચંદ જેઠ વઢવ() - '' - • અડવાઈફ - आज्ञारादा विरादा च, शिवाय च भवाय च (જાન જa) વર્ષ ૭ ૨૦૫૧ મહા સુદ-૧૪ મંગળવાર તા. ૧૪-૧-૯૫ [અંક- ૨૪] -: અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! છે પ્રવચન-છઠું ૨૦૪૬, વૈશાખ વદ-૧ ગુરૂવાર તા. ૧૦-પ-ર૦ જ્ઞાનમંદિર, અમદાવાદ કજને પરવયારો, પરિહરિઅવ્વા પરેસિં પીડા યા હેયા વિસય પવિત્તી, ભાયબ્ધ ભવસવું છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્ર- ૫ T કાર પરમર્ષિએ, અધ્યાત્મભાવ કેનામાં પેદા થાય તે વાતને સમજાવતાં ફરમાવી રહ્યાં છે છે છે કે શરીરનાં કષ્ટોની પરવા કર્યા વિના આત્માના કલ્યાણને સાધવાની ઈચ્છા હોય તે 8 જે જીવ અધ્યાત્મભાવને પામેલે કહેવાય. તે અધ્યાત્મ ભાવ પામ હોય, ટકાવવો હોય છે સ્થિર કરવો હોય તે પંદર ગુણ જોઈએ. તેની વાત આપણે કરી રહ્યા છીએ. તેને સંસારની જ વાત કરનારા સાથે મેળ ન ખાય, ધર્મની જ વાત કરનારા છે 5 સાથે બેસવું, ઊઠવું ગમે. રેજ શ્રી જિનવાણી સાંભળવી ગમે. તેનું જ ચિંતન-મનન છે કરે અને કુટુંબને પણ સમજાવે. આ ત્રણ ગુણની વાત કરી આવ્યા. આ બધા ગુણે છે. હેય તે અધ્યાત્મભાવ આવ્યો હોય તે ટકી રહે અને ન આવ્યો હોય તે પ્રાપ્ત થાય. ન અધ્યાત્મભાવ પ્રાપ્ત કરે છે? આ સંસારમાં ગમતું નથીને? આ સંસ્કારનું સુખ છે | મ થી ભેગવતાં ભેગવતાં મરું તે દુર્ગતિમાં જ જવું પડે–તેની ગભરામણ થાય છે? ન તે સુખ છોડી શકાતું નથી તેનું દુઃખ થાય છે? જેને પિતાના આત્મકલ્યાણની છે ઈચ્છા ન હોય તેને ધમની પ્રવૃત્તિ કરવી પડે તે કરે પણ હયાના ઉલ્લાસપૂર્વક કરવી ? જોઈએ-તે રીતે કરે નહિ.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy