________________
{ હલ
ક યુ.આજીવિક્રશ્નારીશ્વરજી મહારાજની ૨ - 201 2050 euvo evo Pred on P34 Nel Yuzou
-તંત્ર
S
W
કચંદ ભેઘજી ગુઢ૨.
zied)
રૂપા શાહી
હેલ્ફમ? પજયુબલાલ we
(૨૪ M (2) એ સજજં; દીરચંદ જેઠ
•
NS • દવા/ઉફ • ઝાઝJM વિદા ૨. શિયાઇ 8 5725 a
છે ૪૪૬ ૪૬ જ07 &
( ૪cs :)
છે વર્ષ ર૦૫૧ મહા સુદ -૧ મંગળવાર તા. ૩૧-૧-૯૫ [અંક- ૨૨]
– અધ્યાત્મભાવને પામવાના ગુણે :- 8
– આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-પાંચમું
(ગતાંકથી ચાલુ) ૨ ૦૪, વૈશાખ સુદ-૧૫ બુધવાર તા. ૯-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ–૧
આજે શ્રાવક સમાજથી અને સાબુથી જેટલી નિંદા થાય છે તેટલી બીજાથી છે નથી થતી. ઘરના જેટલું નુકશાન કરે છે તેટલું નુકશાન બહારના બીજા નથી કરતા.
બીજા તે કહે છે કે-જૈન ધર્મ બહુ સારે છે, બહુ ઝીણે છે. ઘરના કહે કે-વાત8 વાતમાં ધર્મ કરો તે થતું હશે? ધર્મ ન થાય તે શું પાપ થાય? તમારે દુઃખ & જોઇતું નથ, સુખ જોઈએ છે અને સંસાર છોડવાનું મન નથી તે અધ્યાત્મભાવ આવે? છે સંસારમાં તો બધું કરવું પડે તેમ બોલે તે સાધુ હોઈ શકે?
સભા :- તેવા સાધુ સમજદાર કહેવાય છે.
ઉ– ભગવાન કહી ગયા છે કે-આ પાંચમાં આરામાં ઘણા મુંડાએ મહાસિધ્યા છે { દષ્ટિ પાકવાના છે. આને આજે અનુભવ થઈ રહ્યો છે.
તમારા આ ગામવાળાએ તે દાટ વાળે છે. “ભગવાનની પૂજા ન કરે તે ચાલે. છે માત્ર કુલપૂજા કરે તે ય ચાલે. પર્વ દા'ડે પૂજા કરે તે ય ચાલે? આવા ઠરા, આ ર્યો ? છે તમારા ગામમાં કરે છતાં ય કંઈને કાંઈ થાય નહિ. આનું એક જ કારણ છે કે પછી અધ્યામભા આવ્યું નથી.
પ્ર- ભગવાનની પ્રતિમાઓ ભેંયરામાં દટાયેલી મલી આવે છે ત્યાં કશું કરતું હતું?