________________
и охоооооооооооо
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી મહાવીર સ્વામિને નમઃ શ્રી ગૌતમ સ્વામિને નમઃ | છે અંજનશલાકા મહત્સવે ભાવભર્યું આમંત્રણ
શુભ સ્થળ :- શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર. ૩૨૮, કાવક રેડ. બેંક ઓફ ઈન્ડીયાની ઉપર વડાલા, મુંબઈ-૩૧
-: દિવ્ય આશિષ - પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. પૂ. પ્રશાંતમૂતિ આ. શ્રીમદ્દ વિજય જિતમૃગાંક સૂરીશ્વરજી મ. સા.
– આજ્ઞા અને આશીર્વાદ - પૂગચ્છાગ્રણી આ. શ્રીમદ વિજય સુદર્શન સૂરીશ્વરજી મ. સા.
- પાવન નિશ્રા – પૂ. શાસન પ્રભાવક આ. શ્રી. વિ. રત્નભૂષણ સૂરીશ્વરજી મ. સા. પૂ વયેવૃધ મુ. શ્રી જયંભૂષણ વિજયજી મ. સા. પૂ. સેવાભાવી મુ. શ્રી કુલભૂષણ વિજયજી મ. સા. તથા ૫. સાદવજી મ.શ્રી વીરપ્રભા શ્રીજી મ. આદિ ઠા. ૪
– મહત્સવ – તા. ૨૯-૧-૯૫ રવિવારથી તા. ૫-૨-૯૫ રવિવાર ભવ્ય અદ્ભાઈ મહોત્સવ આ છે R મંગલ પ્રસંગે પધારવા માટે આપને ભાવભર્યું આમંત્રણ પાઠવતાં આનંદ અનુભવીએ છે છીએ.
કેઈને પિતાના ભગવાન તેમજ શ્રી સિદ્ધચક્રજી તથા અધિષ્ઠાયક દેવ-દેવી છે આદિ મરાવવાનાં હોય તેઓએ તા. ૨૮-૧-૯૫ સુધીમાં ઉપરના સ્થળે પહોંચાડવા. અંજન વિધિ થયાં બાદ આઠ દિવસની અંદર પોતપોતાના ભગવાન આદિ લઈ જવાના છે રહેશે.
મંત્રક-શ્રી મહાવીર . મૂ તપાગચ્છ જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટના 4 સબહુમાન પ્રણામ. સંપક :– શ્રી હરખચંદ ગોવિંદજી મારુ આશીષ કરપરેશન જુની હનુમાન ગલી, છે ૨૩–૧૧ બોટાદવાલા બીલ્ડીંગ બપોરે ૨થી ૮ મુંબઈ–૨ ફેન– ઘર ૫૧૩૨૨૨૩
એ. ૨૦૬૧૫૮૫ ૨૦૫૪૮૨૯