SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈનશાસન (અઠવાડિક) છે. તે પણ બધુ સુવિહિતાની પાસે સારી રીતના સમજી અને આચરે છે. તે પેાતાના સમ્યક્ત્વ ગુણુને દીપાવવા સાથે ક્રિયાઓ-અનુષ્ઠાનને પણ દીપાવે છે આસાવિધિમુજબ કરાતી ક્રિયાઓ જોઇ અનેક આત્માએ ધર્મ'ની સ`મુખ બને છે. ૫૪૦ : પ્ર−૧૫૪ બીજા ભૂષણુનુ સ્વરૂપ સમજાવા. ઉ– તી ́સેવના નામનુ' ખીજુ ભૂષણ છે. જેનાથી તરાય તેનુ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. તેમાં નદી-નાળા આદિ તરવા તે દ્રવ્ય સૌંસાર સાગર તરાય તે ભાવતીથ છે. નામ તી. તે તી છે અને ભાવતી પણ એ પ્રકારના છે, સ્થાવર અને જગમ તેમાં શ્રી સિધ્ધાચલા દે તી. ભૂમિએ-તીથ ધામે તે સ્થાવર તીથ છે અને ભગવાનની આજ્ઞા મુજબ જીવતા એવા સુવિહિત ગીતા" ભગવંતા તે જંગમ તી છે. તેવા શ્રી ગીતા મુનિવરો ઉપર જ સ્નેહ કરીને અર્થાત તેમના સૌંગ-સપરિચયાદિ કરી આત્મકલ્યાણના માર્ગે જવું તે બીજી ભૂષણ છે. પ્ર- ૧૫૫ ગીતા કાને કહ્યા છે ? उ- 'गीयं मुणी एगठ्ठे ठिइत्थं खलु वयंति गीयत्थं इति वचनाद् गीतो ज्ञपरिज्ञया प्रत्याख्यान परिज्ञया च विदितोऽर्थो येन स गीतार्थो । વળી કહ્યુ` છે કે— "गीयं भण्णइ सुत्तं, अत्था तस्सेव होइ वक्खाणं । उभरण य संजुत्तो, सो गीयत्था मुणे यव्वा ॥ " ગીત એટલે આગમ તેના અને જે જાણુ તેનું નામ ગીતા અર્થાત્ પ રિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી એટલે કે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાથી સારી રીતના જાણ્યા છે આગમના ગૂઢ અને ગભીર અર્થાના પરમાર્થા-રહસ્યા જેણે તે નામ ગીતા છે. પ્ર- ૧૫૬ ત્રીજા ભૂષણનુ સ્વરૂપ સમજાવા. ૩– દેવ અને ગુરૂની વિનય-વ્યાવચ્ચ-સેવા પૂજા આદિ હૈહૈયાના બહુમાન પૂવ ક ભકિત કરવી તે દેવ-ગુરૂની ભકિત રૂપ ત્રીજુ ભૂષણ છે. તે ભકિત પણ આજ્ઞા મુજબ કરે તે પોતાના આત્મા પણ ગુરૂપદને અને દેવપદને પામે તે માટે જ કરે. તે ભકિત પણ સ્વય' પેાતાની શકિત પ્રમાણે મન-વચન-કાયાના ઉલ્લાસ-ઉમંગ પૂર્ણાંક કરું, બીજા પાસે કરાવે જેથી સૌ દેવ-ગુરૂ તરફ્ આકર્ષિત થાય, ક્રિક ભાવનાવાળા બને.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy