SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ •••••••••XXX::*** સમતિના સડસડ બેલની સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી : 3XXXXXX:3:33: ભાગ-૧૨ —પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. (ગતાંકથી ચાલુ) પ્ર–૧૪૮ આવા ગુણા વાળા ન હેાય તે ચ કાને પ્રભાવક કહ્યા છે ઉ– કાળના પ્રભાવે કદાચ આવા ગુણેાવાળા ન પણ દેખાય તે પણ ભગવાનની તારક આજ્ઞા પ્રમાણે યાત્રા, પૂજન આદિ અનેક પ્રકારના ધર્મોનુષ્ઠાના વિધિપૂર્વક કરે તેને ય પ્રભાવક કહ્યા છે. પ્ર-૧૪૯ આના ઉપરથી નિષ્ક છુ' નીકળે ઉ– ‘ગળાડુ ધમ્મા' આજ્ઞામાં જ ધમ છે. પ્ર–૧૫૦ આઠે પ્રભાવકા અન્ય ગ્રન્થામાં કઇ રીતે કહ્યા છે ? પહેલું કુશલપણુ* તિ’હા, સિખ વદન ને પચ્ચક્ખાણુ, ક્રિયાને વિધિ અતિ ઘણેા, સખિ આચરે તેહ સુાણુ. – અન્ય ગ્રન્થામાં આઠે પ્રભાવક આ રીતના કહ્યા છે. ૧. અતિશેષ ઋદ્ધિવાળા—અતિશય લબ્ધિવાળા-અતિશેષ એટલે અધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન, આમૌષધિ આદિ અતિશય એટલે લબ્ધિરૂપી ઋષિએ જેમની પાસે, હાય તે અતિશેષધ્ધિ. ૨- ધ કથક ૩- વાદી ૪- આચાર્ય ૫- ક્ષેપક-તપવી ૬– નેમિત્તિક ૭– વિદ્યાવત ૮- રાજગણુસ’મત-રાજસમ્મત એટલે રાજાને પ્રિય, ગણુસમ્મત એટલે મહાજન આદિને બહુમાન્ય. (પ્રવચન સારાધાર ગા. ૯૩૪ની ટીકામાંથી) (૧૩) પાંચભૂષણ (ઢાળ-સાતમી) સાહૈ સમકિત જેહથી, સખિ જિમ આભરણે દેહ, ભૂષણ પ`ચ તે મન વસ્યાં, સખિ મન વસ્યાં તેહમાં નહિ સમ્રુદ્ધ, સુજ સમકિત ર ગ અચલ હાજો રે. સુર ...38 ...૩૭
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy