________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)'
Reg No. - ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
A TU 2.
E® સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે
0
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
- ઘર્મની બાબતમાં આપણે “સંતેવી’ છીએ! પૈસાની બાબતમાં જગત “અસંતેષી છે. તે ૪ ૦ માન-પાન, ખ્યાતિ–પ્રખ્યાતિ-પ્રતિષ્ઠાદિ ગમે તે બધા માટે ભાગે દગતિગામી. તે તું
બધા જ પાપ કરે અને ધર્મ પમ તે માટે જ કરે. દેવ-દેવીના ભકતે દેવ-દેવીની જવી ભક્તિ કરે છે તેવી જે ભગવાનની કરે તે મેક્ષ આ રહ્યો !
બાર ભાવના વાળામાં જ સાચી મંત્રી આવે ! ૦ આપણે જ કરેલા પાપથી જ દુઃખ આવે તે તે દુઃખને ખરાબ કહેવાને શો 1
અધિકાર છે? છે . સારી રીતે ખાઈ-પી શકાય, ભેગવી શકાય, મજા કરાય તે માટે દુઃખ કાઢવું તે હૈં છે જ પહેલા નંબરનું પાપ ! 1 . જે પુણ્યથી મળે તે જ સંસારનું સુખ. જે સ્વભાવથી મળે તે આત્માનું સુખ! તું છે સુખમાં ફાવે તે સાધુ હોય તે સાધુ મટે, શાવક હોય તે શ્રાવક માટે, સમકિતનું છે તું સમકિત જાય અને માર્ગાનુસારીને નીતિ ધર્મ પણ જાય તેટલું મયંકર આ છે
સુખ છે, ૐ . સંસારના સુખના અથી માટે દુર્ગતિ જ છે આ વાત જેના હૈયામ ન બેસે તે હૈં ઉં, બધા મિથ્યાષ્ટિ જ છે.
સંસારના સુખને સારા માને તે શ્રાવકના કુળ જ નહિ, તે સુખને કારણે જ છે
વ્યસન વયા, બેટા ધંધા વધ્યા, લક્ષમીને લેભ વધે, બધા જ પાપ વધ્યા. તે ī - મારે જવાનું છે તે કયાં જવું તેને નિર્ણય ન કરે તેને બુદ્ધિમાન કહેવાય કે તું
કે કહેવાય? *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
*