________________
૪૯૬ :
આ આપણી મેટી સુધર્માસ્વામીની પાટ છે ને ! તેના ઉપર.
ઈ તેા ખરૂ, પણ કયા વિષય ઉપર ? લાકે ધમ પામે એવા જ વિષય
ઉપર.
પણ તા ય તને વિષય જાહેર કરવાની ના પાડી છે ?
ના રે. હું તેા હમણાં કહી દઉં. પશુ જયાં સુધી વિષય છૂપા રહે ત્યાં સુધી તેના ઇન્તજાર વધુ રહે મારૂં હમણા વિષય જાહેર કરી દેવા ઠીક ની.
જો મજા ઇન્તજારમેં હું વા મિલનમે
નહિ,
વિષય જાહેર કરવાની યે ઉછામણી બાલવાની છે ?
ના નાં વિડલ`! અવું નથી. દેવદ્રવ્યથી પૂજા કરવામાં કર્યુ. પાપ ના લાગે?’’ આ વિષય ઉપર વ્યાખ્યાન આપશે.
ખાલેાધારક વડિલ જરા ગંભીર બન્યા. તે કહે કે-“ભ અહી' દેવદ્રવ્યની એક તા ખાટ છે, ને એમાં દેવદ્રવ્યથી પૂજા કરવામાં લાગે પાપ ના આવુ વ્યાખ્યાન આપશે. એટલે ભગતાની ભીંડ ભાંગશે કે ભાગશે નહિ પણ લાગશે. ને ભ"ડારના તળીયા થાડા દેખાય છે તે હવે ચક્ખા દેખાવા માંડશે. સારૂ થયુ તે' મને પહેલેથી ચેતવ્યા. તેમને તું ના પાડી દે કે હુ વ્યા ન-ખ્યાખ્યાન રાખવા નહિ દઉં.”
અરે ડિલ ! તમે સમજ્યા નં. દેવદ્રવ્યથી પૂર્જા કરવામાં કચુ પાપ ના લાગે?
: શ્રી જૈન શાસન (વાડિક)
અર્થાત્ બધાં જ લાગે. આવુ' સમજાવાના છે. સ્વદ્રવ્યથી પૂજા કરવાનું કહેવાના છે. દેવદ્રવ્યથી પૂજા કરવાની ના કહેવાના છે.
તે તા પૂજા કરનારા એછા થઇ જશે. સાલી તેા ય સુશીખત જ છે. અઢીસે ઘરમાંથી અત્યારે માંડ પચાશ જણ આવે છે તે ય ખંધ થઇ જશે. ના. ના. યાર તુ' જઈને ના જ કહી હૈં. આવુ વ્યાખ્યાન આપણા ઉપાશ્રયે નહિ, બીજે કયાંય ગેઠવવુ' હાય તા ભલે ગેહવે.
ખીજે વ્યાખ્યાન કરશે તે પૂજા કરનારા આછા નઈ થઈ જાય?
ઇ જે થવુ હોય તે થાય. આ ઉપાશ્રયને આવી વિવાદવાળી વાતો કરાવી કરાવીને બગાડવા નથી. પણ અમે આ સઘના સભ્યે છીએ અમારે અહી' જ આ વ્યાખ્યાન કરાવવુ છે. એલેા તમે હા પાડે છે કે ના, પેલી ખુટવાળી વાત યાદ કરો ડિલ “હુ' ના પાડું છું''
સારૂં. તે નહિ રાખીએ ખરેખર વ્યાખ્યાન ના થયું.
ઘેાડા દિવસ પછી આ બાલેદ્વારક ડિલ મ. સા. પાસે આવીને કહેવા લાગ્યા કે-“સાહેબ લેાકેા દેરાસરમાં જરૂર ન હોવા છતાં બબ્બે વાડકી કેશર વાપરે છે
અને કેટલું' બધું નકકામુ જવા દે છે તે લેાકેાને સમજાવે કે તેમ ના કરે. '
સાહેબે કહ્યુ'-હુ' એવી વાતા કરવા મ'ડીશ ને તે તમારા દેરાસરે પૂજા કરનારા