SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ : વર્ષ ૭ અંક ૧૮ તા. ૨૭-૧૨-૯૪ : થાણુાથી સમ્મેતશિખરજી આદિ તીથયાત્રા સંઘવી પરિવાર દ્વારા શ્રી સિઘ્ધચક્ર મંડલ આયેાજીત અને મહાવીર ટ્રા હસવટુર સૌંચાલિત થાણાથી સમ્મેત શિખર -પાવાપુરી આદિ તીર્થના ૨૧ દિવસીય યાત્રા સંઘ સ્પેશીયલ ટ્રેનથી ૭૦૦ ૫ ત્રિકા સાથે કાર્તિક સુદિ ૫ ના દિવસે પ્રયાણ થયેલ. તા. ૭-૧૧-૯૪ના રાજેસરના ૭ વાગે એંડવાજા સાથે સંઘર્ષ સ'ધવી કુટનમલ મુતઃજી પરિવારના નવાસ સ્થાને સધ પધારેલ, શ્રીલ અને પાંચ રુ. સંઘપૂજન થયેલ. ત્યાંથી દેરાસરે આવતાં ઠેર-ઠેર સંપત્તિ પરિવારનુ` માલાએથી સ્વાગત થયેલ. અત્રે વિરાજીત પૂ. મુનિ શ્રી જિનસેન વિજયજી -: નવા મળેલે સહકાર : ૨૫૧] રૃા. શ્રી પરમ તપસ્વી પૂ આ.શ્રી વિ.રાજતિલક સૂ મ. તથા સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિ. મહાદયસૂરીશ્વરજી મ. ની તારક નિશ્રામાં સં. ૨૦૫૧ કા.વ. ૯ થી ૧૩ સુધી સ્વ. શ્રી ગીરધરલાલ ધનજીભાઇ વારા પરિવાર તરફથી તેમના સુપુત્રાના ધર્મારાધત અનુમેદનાથે ઉજવાયેા. શ્રી પ ચાહ્નિકા મહેાત્સવ પ્રસ'ગે ભેટ એરીવલી મુંબઈ. અને રત્નસેનવિજયજીને વંદન કરી-મ ગલ આશીર્વાદ લઇ મુંબઇ સેન્ટ્સ તરફ પ્રયાણ કરેલ, દાદર વિરાજીત આચાર્ય શ્રી રત્નાકર સૂરિજીના માંગલ આશિર્વાદ લઇ સુ`બઈ સેન્ટ્સ પહેાંચતા શુભેટકા, અને મિત્ર જના દ્વારા સ'ઘની પરિવારનું અભૂતપૂર્વ સ્વાગત થયેલ. થાણા ટ્રુસ્ટ મ`ડલ, રાજસ્થાન જૈન સંધ અધ્યક્ષ અને સિધ્ધચક મ`ડલના અધ્યક્ષે સંઘવી પરિવારનુ` માલા અને સાફાથી બહુમાન કરેલ. સઘ ઉવસગાહર′′તી, સમ્મેતશિખરજી, પાવાપુરી, લધુવાક, ચમ્પાપુરી, રાજગૃહી માધ્યા, હસ્તિનાપુર નાગેશ્વર થઇ તા. ૨૬-૧૧-૯૪ના રાજ માહનખેડા આવેલ. સફલ યાત્રા પ્રવાસ રહ્યો હતા. (અનુ. પાના ન’.૪૮૩ ચાલુ જયારે મુલગુણાને નહિ વિરાધતા, ઉત્તરગુણામાં કાંઇક વિરાધનાને કરતા પ્રતિસેવના કુશીલ કહ્યો છે.” હવે પુન: ચાલુ વિષયની વાત કરતાં કહે છે કે, પ્રતિસેવક બકુશ માત્ર ઉત્તરગુણાને જ વિરાધક છે, પરંતુ સુલગુણાને જ નહિ. પ્રતિસેવના-વિરાધનાથી બાકીના કષાય કુશીલ, નિગ્રંથ અન સ્નાતક શ્રમણા રહિત છે, અર્થાત મુલગુણ કે ઉત્તરગુણાના અવિરાધક જ છે,
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy