________________
• ૨
:
: શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણે પાસિકા
વેશેષાંક ?
દેખવાથી ઢકરાને શંકા થાય છે કે મા ન આવી તે જરૂરી કારણસર. નહિ . આખું 8 નગર આવે, ખુદ રાજા આવે અને મા કેમ ન આવે? બધે ફરી ઘેર આવી એર- 3 ડામાં ગયે. દીકરો પગે પડયો. મા ઉદાસીન હતી, દીકરો કહે છે-મા ! આ નગર, છે ખુદ રાજા બધાને આનંદ, આખા નગરમાં આનંદની લહેર ઉછળી, અને હું આ વા . { ઉદાસીન ભાવે કેમ છે? જાણે મને ઓળખતી જ નથી, માએ કહ્યું-આખું નગર એ R. છે તારી મા નથી, હું તારી મા છું. નગર તારી બાહ્ય સાહ્યબી પર રા, પણ છે તારા યોગ્ય ગુણે પ્રગટ ન થાય ત્યાં સુધી હું ન રાચું. તું વિધા તે ભણી છે 5 આવ્યો પણ એ પેટની વિદ્યા. દષ્ટિવાદ ન ભણે ત્યાં સુધી મને આનંદ છે ન થાય.”
દીકરાએ વિચાર્યું કે, “કેવું મજેનું નામ! દષ્ટિવાદ, વળી મા રાજી ન થાય છે R ત્યાં સુધી નગર રાજી થાય એ શું કામનું ?' દીકરા કેવા? માતાને રાજી કર૦ : તૈયાર છે દીકરાએ પૂછ્યું, “માતા ! એ ભણાવે કે તમે જાણે છે, દષ્ટિવાદ શું ? બારમું R અંગ, સાધુ થાય એ ભણે. આ મા ભણવા મેકલે છે. માએ કહ્યું-“તારા મામ જેના
ચાય છે. ત્યાં જા. એ જેમ કહે તેમ કરજે પણ ભણીને આવજે.' = રાત્રે આર્ય રક્ષિત ઊથે નહિ, પ્રભાતમાં વહેલો ઉ, માને કહ્યા વિના ચાલવા
માંડયું. રસ્તામાં, સામેથી બાપને મિત્ર બ્રાહ્મણ, જે આર્ય રક્ષિતને મળવા આવતું હતું છે તે મા, એના હાથમાં સાડાનવ શેલડીના સાંઠા હતા. તે આર્ય રક્ષિતને ભેટ કર્યા, છે આરક્ષિતે કહ્યું કે હું બહાર જાઉં છું ને આ સાંઠા મારી માતાને આપજો ને હેજો કે
આર્ય રક્ષિત ગયે.” આર્ય રક્ષિત બુદ્ધિને નિધાન હતું, સમજ્યા કે, સાડાનવ ટુકડા 8 જેટલું ભણાશે. પેલા બ્રાહ્મણે એની માતાને જઈ સંદેશ આપે તથા શેલડી તે સાંઠા ! 9 આપ્યા. માતાએ પણ નકકી કર્યું કે, દીકરે સહાડાનવ પૂર્વ ભણશે. રાં દશ ?
પૂર્વ ભણી શકશે નહિ. આ ઉપાશ્રયની બહાર ઉભો રહ્યો, વિધિ જાણ ન હતેા માટે. એક શ્રાવ ; અંદર 3 ગયે, નિસહી કહીને, તે એણે જોયુ. આચાર્યાદિને તમામને વંદન કરી, તે શ્રાવક આચાર્યની પાસે બેઠી. આરક્ષિતે બધું જોયું ને તરત શીખી ગયે. તે મુ જ સૂવે છે
ચારપૂર્વક વિધિ કરીને તે શ્રાવકની પાસે જઈ બેઠે. આચાર્ય તરત કહ્યું કે- બા કઈ છે નવો શ્રાવક છે? આચાર્યે પૂછયું કે-આ કેશુ? પાસેના સાધુએ જણાવ્યું કે કાલે ! { રાજાએ જેને નગરમાં પ્રવેશ મહત્સવ કર્યો છે. આચાર્ય કહે-અહા ! કેમ આવવું
થયું? આર્ય રક્ષિત-મહારાજ ! દૃષ્ટિવાદ ભણવા. આચાર્ય–બહુ સારી વાત, પણ એ [ આ રીતે ન ભણાય. આયંરક્ષિત–સાહેબ ! કહો એ રીતે. મારે માના વચનને પાળવું ?