________________
છે હાલા. ૮રક દુwી વિજયસૂરીશ્વરેજી મહારાજની - ૨ -
32Ln zona CUHOY Eva RADIO P34 MBI YU1204
$
%STITની
ઇચ્છા હતી
-તંત્રી (પ્રેમચંદ મેઘજી ગુઢ
(મુંબઈ) હેમેન્દ્રકુમાર સજજલાલ etc .
(Rose). કરેજચંદ્ર કીરચંદ જેહ
(વઢવ૮૪). રાજા 2 %
(ભજ8)
ANS • અઠવાઈફ -
-
-
w
વર્ષ ૭ ર૦૫૧ માગસર સુદ-૧૧ મંગળવાર તા. ૧૩-૧૨-૯૪ [અંક-૧૬,
- અધ્યાત્મભાવને પામવાના ગુણો :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-ત્રીજું
| (ગતાંકથી ચાલુ) - ૨૦૪૬, વૈશાખ સુદ-૧૩ સેમવાર તા. ૭-૫-૧૯૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ
આધિ, વ્યાધિ અને ઉપાધિ કેને હૈય? શ્રાવકને આધિ, વ્યાધિ કે ઉપાધિ ન જે હય, સંપમાં રહેલાને પણ ન હોય. મોટે ભાગે ઉપાધિવાળાને આધિ થાય, આધિવાળાને છે વ્યાધિ થાય. માટે આધિ અને વ્યાધિની જનેતા ઉપાધિ છે તમારી શી હાલત છે?
શ્રાવક કહેવરાવવા છતાં ય જેનામાં શ્રાવકપણું પણ ન હોય, સમ્યક્ત્વ પણ ન જ છે હય, ગા મિથ્યાત્વને ઉદય હય, સંસારમાં જ મઝા કરે તેનાં વખાણ થાય તે જ અમારી પાસે આવતો હોય અને અમે તેને સાચું ન સમજાવીએ અને માત્ર તેનાં વખાણ છે જ કર્યા કરીએ અને તે દુર્ગતિમાં જાય તે અમે એક કહેવાય ! અમારી પણ જોખમ દારી ઘણું છે. રેજ આવનારને “આ સંસાર છોડવા જે ન લાગે, મોક્ષ મેળવવા જે ન લાગે તે અમારી ખામી કહેવાય જે અમે તેને સાચું ન સમજાવીએ તે.
અધ્યાત્મભાવ પામ હય, પામેલ ટકાવ હૈય, ખીલવ હોય તે પંદર છે. ગુણે જોઇએ. તેમાં પહેલા ગુણની વાત ચાલે છે. તમારી બેઠક–ઊઠક કોની સાથે હેય??. તમારી ત્રી પણ કોની સાથે હેય? બે શ્રાવક ભેગા થાય તે વાત શું કરે? સંસારની છે : વાત કરે કે ધર્મની વાત કરે ? વેપારાદિની વાત કરે કે વેપારાદિ છેડવાની વાત કરે ? વેપારાદિ કરવા પડે તે તેમાં અનીતિ આદિ મઝેરી કરવાની વાત કરે કે અનીતિ આદિ ૬ કરીશું તો આપણું શું થશે-તેવી વાત કરે ?