________________
[ ટાઈટલ નું ચાલુ ] છે. પણ આજે શીર્ષાસન એવું થયું છે કે જેમાં સંતેષ જોઈએ તેમાં અસંતોષ જીવતે જાગતે છે અને જેમાં અસંતોષી બનવું તેમાં સંતોષની તૃપ્તિને અમૃત ઓડકાર ખાઈએ છે પછી માનવ જે માનવ હેવાન બને તેમાં વાંક કોને ! અને જગત અધઃપાતના માગે જાય તેમાં પણ નવાઈ નથી !
માટે છે માનવ ! જે તારે સાચા માનવ તરીકે જીવવું તે માણસાઈને દીપાવનાર ગુણોને મેળવવા પ્રયત્ન કરે તે આ માનવજન્મને સાર્થક કરીશ ! બાકી જે પશુતાનું આચરણ કરી તે અહીંથી તારે પશુ પણ થવું પડે-દુ:ખના ગર્તામાં ગબડવું પડશે.
ઉપકારી પરમર્ષિ હિતેષીઓ તે રસ્તે બતાવે છે. તારે અધઃપતનના માર્ગે જવું કે આત્મોન્નતિના માર્ગે ડગ ભરવા જાતે જ વિચાર કરી લે ! શ્રી શાન્તિનાધાય નમ:
પૂ. લબ્ધિભુવનતિલક ભદ્રકર ગુરૂભ્ય નમ:
કાર તીર્થ ભદ્રકરનગર ખાત મુહૂત ઉત્સવ ત્થા પૂ. મુનિ વિજયસેનવિજય મ. ગણપદ પ્રદાન ઉત્સવ ૦ આશિષ–પૂ. લબ્ધિ ભુવનતિલક કૃપા પ્રાપ્ત પૂ. શ્રાવસ્તિ તીર્થોધ્ધારક આ. શ્રી ભદ્રંકર
સૂ. મહારાજ .આ. શ્રી અરૂણપ્રભસૂરિ મ. ૦ પ્રેરણ-પૂ. આ. શ્રી વીરસેનસૂરિજી મહારાજ સા. નિશ્રા-પૂ. છાણી ભૂષણ આ. શ્રી
પુણ્યાનંદ સૂરિ.જીમ, પૂ. તપસ્વી આ. શ્રી વરિષેણસૂરિ મ. પ્રવચનકાર મુનિ મહાસેન વિજયમ. ઠા. ૮ છાણના આર્યાવૃદ. ૦ નિમિત્ત-પૂ. મુનિ વિનયસેન વિ.મ. ગણપદવી સમારોહ ત્થા ઉકાર તીર્થના જિના
લય ગુરૂમંદિર ઉપાશ્રય ધર્મશાળા ભોજનશાળા ક૯૫ સૂત્રમંદિર ૯૮ પુત્ર પ્રતિબંધ
મંદિર ખાત મુહૂર્ત વિદ્યાન કાર તીર્થદર્શન બુકને પ્રકાશન વિધિ વિગેરે. ૦ સકલ સંઘની નવકારશી થશે. ૦ અતિથી-નરહરિ અમીન ગુજરાત રાજય નાયબ પ્રધાન શ્રી શ્રેણકભાઈ કસ્તુરભાઈ
લાલભાઈ અમદાવાદ ૦ સમય-૪-૧૨-૯૪ ૨વિવાર સવારે ૮ વાગે. ૦ સ્થળ : છાણથી ૯ કિ. મી. ૭ કિ. મી. પિ. પદમલા ગામ પાસે ભદ્રંકર નગર
હાઈવે રેડ પર. 0 કાર જૈન તીર્થ ભદ્રકરનગર તીથ કટિ છાણી
છાણી ૩૨૦ વર્ષ પ્રાચીન શાંતિનાથ પ્રભુના, જિનાલય પ્રતિષ્ઠાને શતાબ્દી ઉત્સવ મહા વદ-૬ ના પૂજની નિશ્રામાં ઉજવાશે. છાણી ૧૧ આચાર્યશ્રીઓ, ૧૪૦ પૂજા સાધુ સાવી મ.ની જન્મભૂમિ છેઅત્રે ૫, જિનાલય જ્ઞાન મંદિર આયંબિલખાતા, પાઠશાળા સુંદર છે દર્શનનો લાભ લે.
૦ ૦