________________
એ વ્યની
!
K
- - - - - - - - - - -
-- - સમકિતના સડસઠ બેલની
--પૂ. મુનિરાજ શ્રી સજઝાય ઉપર પ્રશ્નોત્તરી - | પ્રશાંતદર્શન વિજયજી મ. KOR (@K2C6--
* ( ભાગ - ૮ )
( ઢાળ પાંચમી ) સમકિત દૂષણ પરિહરે, તેમાં પહેલી છે શંકા રે. તે જિન વચનમાં મત કરે, જેહને સમ નૃપ રંકા રે.
સમકિત...૨૩ કંખા કુમતની વાંછના, બીજુ દૂષણ તજીયે. પામી સુરત પરગડો, કેમ બાઉલ ભજીયે ?
સંશય ધર્મના ફલતણે, વિતિગિચ્છા નામે. ત્રીજું દૂષણ પરિહર, જિન શુભ પરિણામે.
સમકિત ૦.૨૫ મિથ્થામતિ ગુણ વર્ણને, ટાળો થે દોષ. ઉન્માગિ ઘુણતાં હુવે, ઉન્મારગ પિષ.
સમકિત...૨૬ પાંચમે દેષ મિશ્યામતિ પરિચય નવિ કીજે, એમ શુભમતિ અરવિંદની, ભલી વાસના લીજે.
સમકિત ૦.૨૭ પ્ર૮-૮૬ દૂષણ કેને કહેવાય ?
ઉ–જે ગુણને દૂષિત કરે-મલીન કરે માટે તેને દૂષણ કહેવાય છે. દુષયતિમલિનયતિ સમ્યકત્વમનનેતિ દુષણ દૂષણને અતિચાર પણ કહેવાય છે.
પ્ર૭-૮૭ સમ્યકૂવના દૂષણ કેટલા છે? કેમ?
ઉ૦-સમ્યક્ત્વના દૂષણ પાંચ છે. સમ્યક્ત્વ ગુણને મલિન દૂષિત કરનારા હોવાથી તેને અતિચાર એટલે કે દૂષણ-દોષ કહેવાય છે.
બ૦-૮૮ તે દૂષણના નામ જણાવે. ઉ–શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યા દષ્ટિ પ્રશંસા, મિથ્યાષ્ટિ રસ્તવ અર્થાત
.
૦૯
પરિચય.
*
સી
કે