________________
1
-
પર : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક પુણ્યદર્શન થયાં. મારી ઉપર કૃપા કરીને મારા આંગણુને પાવન કરે, વિનંત. અસ્વીકાર કરી મને દુઃખી મા કરશે. થોડીવારમાં જ ઘડાગાડી લઈ આવું છું શેઠ મૌન રહ્યાં-મૌનમાં જ સમ્મતી માની માણેકચંદભાઈ શેઠ બે ઘડાની બગી લઈને આવ્યો. શ્રેષ્ઠી નેમચંદભાઈને હાથ પકડી બહુમાનથી બગીમાં બેસાડે છે. બન્ને બાવકે ઉપર પુત્રવાત્સલ્ય વરસાવી જાતે ઉચકીને બેસાડે છે. નયનાદેવી બગીમાં બેસીને બાળકો પાસે સ્થાન લીધું–માણુકચંદભાઈ શેઠ સામી બાજુએ વિનયપૂર્વક બેસી ગયાં...
નગરના સુપ્રસિદ્ધ શેઠ માણેકચંદભાઈની હવેલી આવતાં વિમલા શેઠાણી સૌને અક્ષાતથી વધાવી એવારણ લે છે. નયના શેઠ ણ તે ધર્મને જાગ્રત પ્રભાવ કેવો અદ્દભૂત-આલ્હાદ્દકારી હોય છે એના જ વિચારમાં મગ્ન છે.
હવેલીમાં પ્રવેશ કરી સૌ સ્વસ્થતાથી બેઠા છે. ત્યાં માણેકચંદ શેઠ વિનંતી કરે છે કે શીરામણ. પ્રાતઃ ભેજન માટે પધારો-આ સાંભળી અજય અને વિજય બને બાળક એકી સાથે બેલી ઉઠયાં કે, ભગવાનની પૂજા કર્યા વિના અમે મે' માં પાણી નહી નાંખીયે. આ સાંભળી માણેકચંદ શેઠ વિચાર કરે છે કે ધન્ય છે મારા સાધર્મિક પરિ
વારને, કે જેઓ પ્રભુભકિત અને શ્રાવકધર્મથી રંગાએલા છે. ધિક છે મને કે વ્યવકે સાયના પ્રપંચમાં હું ધનને ગુલામ બની પરમાત્માની પૂજા-ભકિત પણ કરી નથી... 5 આજે હું આ સૌની સાથે જ ભકિતભર્યા હૈયે દેવાદેધિવની પૂજા ભકિત કરૂં” આમ છે વિચારી કહે છે કે સ્નાન સામગ્રી તૈયાર છે. સાથે પૂજા સેવા કરવાં સર્વ પૂજન સામગ્રી { હાજર કરી દીધી. નાનાદિથી પરવારી નેમરાંદભાઈ શેઠના પરિવાર સાથે માણેકચંદ છે ભાઈ જિનાલયે પધાર્યા સૌએ ભૂરી ભાવે વિધિ પૂર્વક પરમાત્માની સુન્દર પૂજા-ભકિત કરી ભાવ પૂજા..ત્યવંદન ચડતા ભાવે એવી રીતે કર્યું કે, માણેકચંદભાઈએ શુભ છે. સંક૯પ કર્યો કે સ્વદ્રવ્યથી પરમાત્માની પૂજા કર્યા વિના હવેથી હું મૂખ માં પાણી નહિ નાંખું.
ધર્મના રંગે રંગાએલા ભાગ્યવાનની છાયામાં જે આવે તે પણ ધર્મ પામ્યા ( વિના રહે જ નહિ.
માણેકચંદ શેઠે હવેલીએ આવ્યા બાદ કેશરીયા દૂધ આદિ ઉત્તમ દ્રથી સુન્દરી 5 ભકિત કરી... ચાંદલા કરી સુંદર સાધર્મિક બહુમાન સૌનું કર્યું. ત્યાં શેઠ નેમચંદભાઈ ન જવાની રજા માગે છે. માણેકચંદભાઈ પગમાં પડી વિનતી કરે છે કે મોટા ભાઈ હવે 4 હું જવા નહિ જ હું. આપના પુન્ય પગલે મારા હૈયામાં જે ધર્મ આંદોલન પેદા છે ન થયું છે. એનું શું વર્ણન કરૂ? આ નાહાભાઈને જૈનધર્મનું તત્વજ્ઞાન, આપવું જ