________________
જામનગર કામદાર કાલોનીમા
પરમપૂજ્ય, પંન્યાસપ્રવર શ્રી વજ્રસેન વિજયજી ગણિવય આદિઠાણાની નિશ્રામાં શ્રી નમિનાથજી આદિ જિન મિ`માની 'જનશલાકાને મહાત્સવ ાજાય છે તેના
કાર્યક્રમ.
-
૧ કાસ્તક વદ ૧૨ બુધવાર તા. ૩૦-૧૧-૯૪ સવારે ૮-૩૦ વાગ્યે જલયાત્રાના વરઘાડે! બપેરે ૨-૩૦ વાગ્યે શ્રી ૫'ચકલ્યાણક પૂજા.
♦
કરતક વદ ૧૩ તા. ૧-૧૨-૯૪ ગુરૂવાર : કુંભસ્થાપના, અખંડદીપક, જવારારાપણુ, ક્ષેત્રફલ સ્થાપના, માણેકસ્થ ભ આરાપણુ, જલયાત્રાને વરધાડા, નંદાવત પૂજન, દા પૂજન, નવગ્રહપૂજન, ૧૬ વિદ્યાદેવીપૂજન, અષ્ટમ'ગલપૂજન, નવપદપૂજા, વીસસ્થાન પૂજા, આંગી.
૩ કારતક વદ ૧૪-૦)) તા. ૨-૧૨-૯૨ શુક્રવાર : ચ્યવન કલ્યાણક ઉજવણી, વરઘેાડા. ४ માગસર સુદ ૧ તા. ૩-૧૨-૯૪ શનિવાર : જન્મકલ્યાણક વરઘેાડા-જન્મકયાશુક વિધિ, અઢાર અભિષેક,
૫ માગસર સુદ ૨ તા. ૪-૧૨-૯૪ રવિવાર : પુત્રજન્મની વધાઇ, નામસ્થાપના, નિશાળ ગરઝુ', લગ્ન મહેાત્સવ, રાજ્યાભિષેક,
માગસર સુદ ૩ તા. ૫-૧૨-૯૪ સામવાર : દીક્ષા કલ્યાણુક વઘાડા, દીક્ષાકલ્યાણક, દેવીપૂજન, અધિવાસના, અ`જન, કેવળજ્ઞાન કલ્યાણુક.
७ માગસર સુદ ૪ તા. ૬-૧૨-૯૪ મ`ગળવાર : સવારે નિર્વાણુ કલ્યાણકના ૧૦૮ અભિષેક ખપેરે વિજય મુહુર્તે' સિધ્ધચક્ર પૂજન.
. માગસર સુદ ૫ તા. ૭-૧૨-૪ બુધવાર ઃ જિનબિંબ પ્રતિષ્ઠા શુભ મુહુર્ત, શ્રી શાંતિસ્નાત્ર તથા હાલાર સમસ્ત જામનગરના જૈનેાની તથા મહેમાનાની સાધર્મિક ભકિત.
માગસર સુદ ૬ તા. ૮-૧૨-૯૪ ગુરૂવાર : સવારે દ્વારાાટન, સારભેદી પૂજા.
[ પેજ ૩૬૧ નું ચાલુ ]
બંધારણે હરગિજ આપ્યા નથી અને જૈના શાંત, સરળ અને સહન કરનારા છે તે વાત સાચી છે.વા છતાં તેઓ પેાતાનાં ધર્મસ્થાનકો પર કાઇ પણ પ્રકારના હસ્તક્ષેપ સહન કરી લેશે તે વાત માનવી તદ્દન ભૂલ ભરેલી છે. જૈના આ પ્રશ્નને સગઠિત બની જોરદાર લડત આપશે અને સરકારે આ પ્રશ્નને અવશ્ય પીછેહઠ કરવી પડશે એ વાત એટલી જ નિશ્ચિત છે.
સમેતિશખર તીના બિહાર સરકારના વટહુકમ અંગે તાજેતરમાં જ જૈન અગ્રણીઓનુ એક ડેપ્યુટેશન દિલ્હીમાં ગૃહપ્રધાન શ્રી શ`કરરાવ ચહાણને મળ્યું હતું અને તેઓએ આ વટહુકમ અમલી નહિ બનાવાય તેવુ. આશ્વાસન આ પ્રતિનિધિ મ`ડ ળને આપ્યું હતું, —જન્મભૂમિ તા. ૨૧-૩-૯૪