SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણ પાસિકાએ વિશેષાંક - 8 શેઠે કહ્યું નાશવંત વસ્તુ નાશ પામે, એમાં દુઃખ કેવું? આ તે કર્મ પરિણામ છે. ધર્મ છે શ્રદ્ધા અને વિરાગભાવ વધુ દ્રઢ બનશે. તમે હેજે ય ચિંતા ન કરતા 3 દિ' બાદ * શેઠને વિશ્વાસ કારભારી ઉંટની ખેપ કરી આવ્યો. ભીની આંખે શેઠને કહે છે કે, પર. ૧ છે દેશની સાતે ય વખારો આગમાં સ ફ થઈ ગઈ છે, શેઠે એ જ સ્વસ્થતાથી જવાબ આપે 8 કે ભાઈ! વખાર સળગી ગઈ એમાં શી ચિંતા, ધર્મશ્રદધા નાશ ન થવી જોઇએ. જરાય ? છે ચિંતા ન કરતાં સૌ સારા વાના થશે. એમાંય ૭ લાખને માલ હતો. શેઠે મહેતાજીને છે. આ કહ્યું કે “મેડી તે હવેલીએ આવો છે,’ કહી સાંજે દેવદર્શન-પ્રતિક્રમણાદિ કરી છે મધ્યરાત્રિના સમયે મહેતાજી શેઠની હવેલીએ આવ્યાં. શેઠ અને મુનિમ બન્ને જણા છે. ગુપ્ત ભોયરામાં ઉતરીને ૨ ઓરડા વટાવી ત્રી જા એ રડાનું તેલીંગ તાળુ જે કળવાળું હતું ? છે તે ઉઘાડયું. શેઠે મુનિમને કહ્યું અંદર પટારાઓમાં ૭ લાખનું સુવર્ણ છે તે બહાર છે કાઢ. મશાલ લઈને મહેતાજી અંદર ગયાં, શેઠ બહાર રહી કમ પરિણામને વિચાર કરે 8 છે. મુનિમ જ્યાં પેટાર ખેલીને જુવે છે તે એમાં સુવર્ણના બદલે કે લસા અને વીંછી છે જેમાં, જોતાજ ત્યાં બેભાન બની ઢળી પડ્યાં. ધબાકાને અવાજ સાંભળી શેઠ અંદર ' ગયા. કમેં સજેલી પરિસ્થિતિ પામી ગયાં. મુનિમનું માથું ખોળામાં લઈને અંગરખાથી છે પવન નાંખે છે. થેડીવારમાં મુનિમ શુધિમાં આવ્યાં ત્યાં શેઠ કહે છે કે કર્મસત્તા” R બળવાન છે, સમજુએ આત્મસત્વ ક્ષીણ ન કરવું જોઈએ. ચિંતા છોડી દે, સમતાથી 8 આ અશુભ કર્મ ભોગવવામાં જ અશુભ કર્મ નાશ પામે. મુનિમ શેઠ ઉભય હવેલીના બેઠક ખંડમાં આવે છે...મુનિમજી શું રસ્તે કાઢવે છે એની ચિંતા કરે છે. ત્યાં અચાનક શેઠાણી નયનાબેન આવે છે. શેઠ મુનિમની વાત સાંભળી પરિસ્થિતી સમજી જાય છે. અને પ્રસન્નચિત્ત સ્મીત રેલાવી કહે છે કે, તમે નાહક ચિંતા કરી આધ્યાન ન કરે. હું હમણાજ થેડી વારમાં તમારી પાસે આવું ન છું એમ કહીને શયનગૃહમાં જઈ અલંકાર ડાભડે લઈ આવે છે, જે અલવરો પાણીછે દાર મૂલ્યવાન હીરા-માણેક-નિલમ-તીથી જડેલાં હતાં,-અલંકાર અને ગળામાં એક જ જ મંગળસૂત્ર લખીને શરીર ઉપરથી બધા જ દાગીના ઉતારી ઢગલો કરી દીધું અને કહ્યું કે, છે બીજે વિચાર ન કરે આ અલંકાર વેચીને બધુ દેવું વ્યાજ સાથે ચૂકતે કરી દે, આવી છે પરિસ્થિતીમાં માથે દેવું હોય તે આપના નિમિત્ત ધર્મ નિંદાય અને બેધિદુલભ ? આ બને. શેઠે મૂક સમ્મતિ આપી મુનિમ એ અલંકારો લઈને બીજા દિને શહેરમાં જઈ છે ચગ્ય મૂલ્ય ઉપજાવી આવ્યું. સૌને પ્રેમથી બોલાવી વ્યાજ સાથે દેવું ચૂકતે કરી ધું. 8 છે દાસ-દાસીઓને ૧૨-૧૨ માસનો પગાર આપી રજા આપી. દાસ દાસી રડતી આંખે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy