________________
છે ૩૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે મહેનત કરે.
આપણે બધા મેક્ષ છે તેમ માનીએ ખરા કે તેમાં પણ શક છે ? મેક્ષની ઈચ્છા થાય છે ? મેક્ષની શ્રદ્ધા પણ છે? મોક્ષનું સ્વરૂપ સમજે છે? ત્યાં એવું
સુખ છે કે જેનું વર્ણન ન થાય. જેમાં દુઃખને લેશ નહિ, અધુરાશ નહિ, આવ્યા છે પછી જાય નહિ. આ પણે કેવું સુખ જોઈએ છે? મેક્ષ છે–તેમ અનંત શનિએ કહી ગયા છે તે તેની શ્રદ્ધા છે ખરી ? તમને જે સુખ મળે તેમાં ય દુખ આવે તે ચાલે ને? તમારી પાસે જે સુખ ન હોય તે બીજા પાસે હોય તે તે જોઈને વધે ન આવે ને ? તમારી પાસે આવેલું સુખ ચાલ્યું જાય તે ગમે ને? તમારે જે સુખ જોઈએ તેમાં દુ:ખને અંશ ન જોઈએ, બીજા પાસે અધિક પણ ન ) જોઈએ અને આવેલું સુખ જાય નહિ તેવું જોઈએ-આવું સુખ કયાં હોય ? જે સુખની છે ઈચ્છા છે તેવું સુખ છે ખરું પણ કયાં છે ? જો આવું સુખ હોય જ નહિ તે તેની ન ઈરછા જ થાય નહિ. આપણે જે આવું સુખ જોઈએ છે તે આ સંસારમાં નથી પણ તે મેક્ષમાં જ છે માટે આપણે મેક્ષમાં જ જવું છે.
તમને બધાને મિક્ષની ઈરછા છે? મેક્ષની શ્રદ્ધા છે ? આની ઈરછા અભવ્યને ન છે હેય, દુર્ભાગ્યને પણ ન હોય અને ભારે કમી ભવ્યને પણ ન હોય. આપણે નંબર ? શેમાં છે? મારે જે સુખ જોઈએ છે તે આ સંસારમાં નથી પણ મોક્ષમાં જ છે–આ વાત પણ બેસે કેને? જેને એક પુદ્ગલ પરાવર્તની અંદર સંસાર બાર્ક હોય તેને, આ આપણે સંસાર કેટલે બાકી છે તે જાણવું હોય તો રે જ આત્માને પૂછનું કે-“તારે છે વહેલામાં વહેલા મોક્ષે જવું છે કે મેક્ષ મળે ત્યારે ઠીક તેમ છે?” મેક્ષ મળે ત્યારે ઠીક તેમ માને તે બધા ભારે કમી જીવે છે. ભવ્ય વિના બીજા કોઈને મોક્ષની શ્રદ્ધા છે { થવાની નથી.
જમે તેટલા બધાને મરવું પડે. જેને મેક્ષની શ પડતી હોય તે બધા ભગ૫ વાનની વાણી સાંભળવા પણ લાયક નથી, તે બધા તે સંસારમાં રખડવા જ સર્જાયેલા. જ છે. ભગવાનને ધર્મ મોક્ષ માટે જ કરવાનો છે, સંસાર માટે કરવાનું નથી. સંસાર { માટે ધર્મ કરનારા કદિ ધર્મ પામે નહિ. અભવ્યાદિ છે સારામાં સારો ધમ કરે, છે. છે નવમા યકે પણ જાય છતાં પણ ધર્મ પામે જ નહિ. ધર્મ કરવા છતાં પણ ધર્મ છે પામે નહિ. સંસારના સુખ માટે જ ધર્મ, કરે તે કદી ધમી બને નહિ. તમે બધા ધર્મ ! શા માટે કરે છે? તમને ભગવાન થવાનું મન છે? પ્ર૦-“ભગવાન ભજે ધનવાન થવા” તેમ વિચારણા છે.