SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ - rians હાલાદેશેલારક 2.mજસમસૂરીજી મહારાજની બ IN zorul OHON era precone PEU! NUN YU120 47 MALA - તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮jઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ Rate: (૨૦ ) ચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ રાજાચંદ જa ઢક્ય (જ8) आज्ञारादा विरादा च, शिवाय च भवाय च વર્ષ ૭) ર૦૫૧ કારતક સુદ-૬ મંગળવાર તા. ૮-૧૧-૯૪ [અંક-૧૦-૧૧ - અધ્યાત્મભાવને પામવાના ગુણે : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-પહેલું (ગતાંકથી ચાલુ) શ્રી તીર્થકરદે એમને એમ નથી થયા. બધાને મેક્ષે જ મોકલવાનું મન થયું છે છે છે ત્યારે મેં તીર્થકર થયા છે. આ જાણનાર જેનને મેક્ષ વિના કશું ગમે નહિ. સંસાર છે ૬ જ ગમે તેનું નામ જૈન નહિ. સંસાર ગમે તે બહુ દુખ થાય છે? શાસ્ત્ર કહ્યું છે છે કે, સાધુ પ મિથ્યાદષ્ટિ હોઈ શકે છે. ખુદ ભગવાને કહ્યું છે કે-મારા શાસનમાં 8 ઘણું મુંડાઓ મહા મિથ્યાદષ્ટિ પાક્વાના છે. ભગવાને કહેલી આ વાતને છે ન માને, ભગવાનના “આગમને ન માને, તે બધા ગમે તેટલી ભકિત કરતા છે ન હોય તો ય ભગવાનને માનતા જ નથી. તે બધા હજી ભગવાનના શાસનને છે પામ્યા નથી, પામવાના નથી અને પામશે પણ નહિ. ભગવાને કહ્યા મુજબ છે આગમમાં કહ્યા મુજબ ધમ કરવાની વૃત્તિ ન થાય તે બધા સંસારમાં છે રખડી જવાના છે. આજે શાસન સ્થાપના દિવસ છે. ભગવાને શાસન કેમ સ્થાપ્યું? લઘુક્ષ્મી ભવ્ય જીવ બ શાસનને સમજે, સમજીને સંસારને છોડી, સાધુપણું સ્વીકારી, આજ્ઞા છે મુજબ આર વી, વહેલામાં વહેલા મોક્ષે જાય અને જે સુખ જોઈએ છે તેમાં જ મગ્ન છે. બને. તમારે કયું સુખ જોઈએ છે? જેમાં દુઃખને લેશ માત્ર ન હોય, આવ્યા પછી કદી જ ન જાય અને જે પરિપૂર્ણ હોય છે. તેવું સુખ આ સંસારમાં છે? તમે બધા નવ તત્વ છે. ભણ્યા છે? તેમાં મેળવવા જેવું તત્તવ કયું તે જાણે છે ? મોક્ષ તત્વ જ મેળવવા 9
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy