________________
- - - - - - - - - -
- - સમકિતના સડસઠ બાલની |–પૂ. મુનિરાજ શ્રી સજઝાય ઉપર પ્રશ્નોત્તરી :- | પ્રશાંતદર્શન વિજયજી મ. બાદ જ નથી રહી જ શકી નજીક
(ઢાળ-બીજી ) ત્રણ લિંગ સમકિતતણું રે, પહિલું શ્રત અભિલાષા જેહથી શ્રોતા રસ લો રે, હવે સાકર દ્રાક્ષ રે. પ્રાણી ધરીયે સમકિત રંગ, જિમ કહી એ સુખ અલંગ રે.
પ્રાણી..૧૧ તરૂણ સુખી સ્ત્રી પરિવર્યા રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુસ્થાની રીત રે.
પ્રાણ ૧૨ ભુખે અટવી ઊતર્યો રે, જિમ તિજ ઘેબર ચંગ, ઇચછે કિમ જે ધર્મને રે, તેહિ જ બીજું લિંગ રે.
પ્રાણી...૧૩ વૈયાવચ ગુરૂદેવનું રે, ત્રીજુ લિંગ ઉદાર રે. વિદ્યા સાધક તણી પરે (પરે કરે) રે, આલસ નવિય લગાર રે.
પ્રાણ ૧૪ પ્ર. ૪૮-લિંગ કેને કહેવાય?
ઉ૦-લિંગ એટલે ચિન. જે આધ્યાથી જણાય છે કે આ ગુણ-ગુણીમાં આવે છે કે આવવાને છે. જેમ ધૂમથી અગ્નિનું અનુમાન કરાય તેમ.
પ્ર. ૪૯-સમકિતના લિંગ કેટલાં છે ? ઉ૦-ત્રણે પ્ર. ૫૦-કયા કયા. ઉ૦-શુશ્રુષા, ધર્મરાગ અને ગુરૂદેવની વૈયાવચ્ચે. પ્ર. ૫૧–પહેલા લિંગનું સ્વરૂપ સમજાવે. ઉ. પહેલું લિંગ શુશ્રષા છે. શુશ્રષા માટે કહ્યું છે કે, “જો નિરાશુભૂષા-સાવચ્ચનિવFથનધર્મશાસ્ત્રવવા છે”
શુશ્રષા એટલે સાંભળવાની ઈછા સબંધના અવય–સફળ કાણુ રૂપ જે ધર્મ શાક, તેને સાંભળવાની જે વાંછા-ઇચ્છા તેનું નામ શુશ્રુષા છે.