SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાહિયાર ન હોય તe No. G. SEN 24 soooooooooooooછે HTTU TU TUT US -- ૫ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાર ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0පපපපපපපපපපපපපපපපපපපපපපපපපප4 ૦ 0 ૦ આજે ખોટું લખનાર કે બેલનારના મેંઢા પર દુઃખ નથી પણ હોશિયારીની ખુમારી દેખાય છે. 3 - મિથ્યાત્વ મંદ પડે તે જ ધર્મક્રિયાથી લાભ થાય. બાકી ધર્મક્રિયાથી નુકશાન જ છે થાય. ધર્મને ઝેર બનાવીને જ કરે. છે . ખાવા-પીવાદિમાં મજા માને તેને તપ ગમે જ નહિ. તે કદાચ તપ કરે તેય સારી છે રીતે ખવાય-પીવાય માટે. ૦ હિંસા-પરિગ્રહ વગર સંસાર ચાલે નહિ. તે બે પાપ ગૃહસ્થને કરવા પડે માટે તે છે બને ત્યાં સુધી અલ૫ જ કરે. બાકીના પાપની સામે જ ઉભે હેય. તે બે પાપ છે કરવા પડે માટે-ઘર-બાર છૂટે, ગૃહસ્થ પણે છૂટે, સાધુ પણ આવે અને ઝટ મોક્ષે છે જવું આ ઇચછામાં તે હોય. 9 - સુખની ભુખ અને દુઃખના ભય પર કન્ટ્રોલ ન મૂકી શકીએ તે ધ પમાડી છે શકીએ નહિ. ગાંડીયાઓને ધ્યાન શીખવવું એટલે ઈરાદાપૂર્વક ધર્મક્રિયાને ધકકો મા . 0 સાચા-ખોટાને વિવેક હોય તે જ ધ્યાન આવે. સાચા બટાના વિવેક વિના ધ્યાન છે 0 કેવું ! તે તે નાટક છે, પૈસા કમાવવાને ધંધે છે. નિમિત્ત પણ આંધળાને દેખાય કે દેખતાને ? 0 . સંસારનું સુખ ભૂંડું ન લાગે તે કહે કે, સંસાર મને અસાર લાગે છે તે તે 0 જ છે. તું . ધર્મ નહિ સમજીએ, અધમ છેડીશું નહિ, ધર્મ કરીશું નહિ તે જિદંગી બરબાદ 1 થશે, અહીંથી દગતિમાં જવું પડશે તેમ લાગે છે ? છે . સુખ સારું લાગે છે માટે આટલાં પાપ થાય છે. તે સારું ન લાગ્યું હોત તે છે આટલાં પાપ થાત જ નહિ તેમ તમારી બુદ્ધિ કબુલ કરે છે ? sooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦ ૦ ૦ ૦
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy