________________
એક ચિંતન સમાધિની ચાવી આ સંસારનું સર્જન સંકલેશથી છે. જેને વિષે છ વારંવાર કિલષ્ટ પરિણામ છે 4 વાળા બને છે તેનું નામ સંકલેશ છે. સાદી ભાષામાં વિચારીએ તે ચિત્તને જે સંતાપ-
પીડા ઉપજાવે તેનું નામ સંકલેશ છે. તે સંકલેશનું મૂળ રાગ અને દ્વેષ છે. જીવને છે પીડા ઉપજાવનારા પણ છે કે હેય તે આ રાગ અને દ્વેષ જ છે તે સૌના અનુભવની વાત છે. જેના જેના ઉપર શગ થાય કે દ્વેષ થાય ત્યારે હું યામાં શું શું વિચાર આવે છે તે બધા સારી રીતના જાણે છે અને તેનો ઈચ્છિત અંજામ ન આવે તે કેવી પીડાને પામે છે તેની ય ખબર છે. રાગ તે માયા અને લેભ સ્વરૂપ તે પ્રત્યક્ષ છે જ સાથે
સાથે માન વરૂપ પણ મનાય છે. દ્વેષ તે કેધ અને માન સ્વરૂપ પણ છે. તેથી જ્યારે છે છે તેમાં વધે આવે છે, પિતાનું ધાર્યું થતું નથી, પોતાનો અહંકાર ઘવાય છે કે નડે છે
ત્યારે ચિત્તમાં સંકલેશ પેદા થાય છે અને સંકલેશને આધીન થયેલા ચિત્તવાળે જીવ જે જે વિચારો કરે છે–ક૯૫નાઓના ઘોડાઓ દેડાવે છે તેથી વધુ ને વધુ દુઃખી થાય
છે. પેટ ચોળીને ચૂલની પીડા કરે છે. ભાઈ ! આવી પારકી પંચાતની પઝણમાં મજા | નથી તેમ કેઈ હિતેષીની સાચી વાત પણ કાને ધરતે નથી !
જેમ દ્વેષની નિ રાગ છે તેમ કૈધની નિ દ્વેષ છે. જેના ઉપ સકારણ કે છે અકારણ પણ ગુસ્સો આવે છે તે પૂર્વે અને પછી તેના માટે શું શું થાય છે, કે જ દુર્ભાવ, તિરસ્કાર કે નફરત થાય તે ધી અવસ્થાવાળાને અનુભવમાં છે. શાંતિથી વિચારે અને થોડી ય સમજ હેય તે તેને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યા વિના રહે નહિ! છે
વિચારીએ તે સમજાય તેવું છે કે ગુરસાનું મૂળ જાણતાં કે અજાણતા કરેલો અપરાધ છે. અને અપરાધનું મૂળ ભૂલ છે કાં કરેલી ભૂલને ન સ્વીકારવી તે છે ગેરસમજ અણસમજથી ભૂલ થવી પણ શકય છે, અપરાધ થ પણ શક્ય છે, પણ તેને બચાવ કરો કે છુપાવવા પ્રયત્ન કરવો તે તે આત્માની પાયમાલીને રહે છે. કેમકે, એક છે ભૂલનો બચાવ સે ભૂલ કરાવે તેના કરતાં સરળતાથી જે થયું તેને સ્વીક ૨ કરો તે જ છે સુધરવાને રસ્તે છે. પોતાની માનેલી વ્યક્તિથી ભુલ થઈ જાય તે તેને સુધારવા માટે છે કદાચ કઠેર બનવું તે જુદી વાત છે પણ હૈયાના પરિણામ તે ન જ બગડવા જોઈએ. માત્ર હિતબુદ્ધિ જ જોઈએ. આપણી સાથે આપણુ નિકટના સ્નેહી સંબંધી કે અંગત વ્યકિતઓનું જરા પણ અહિત ન થાય તેની કાળજી રાખવામાં આવે તે ગુસ્સાને તે છે સદૈવ દેશવટો મલી જાય. હિતબુદ્ધિ, વિવેક દષ્ટિ અને આત્મીય વાત્સલ્યતાથી જીવમાં જ સુધારો થવાનું જ છે. કેઈ અગ્ય હોય તેની વાત જુદી પછી સંકલેશ પણ અસંભવ છે બનશે. માટે સંકલશથી મુકત થવા પરિસ્થિતિને સગે પાંગ વિચાર કરી ગ્ય પગલાં છે ભરવાથી સ્વ–પર અનેકનું હિત સાધી શકાય છે. તે જ સંકલશથી દૂર રહેવાને અને 8. સમાધિને પામવાનો સાચે માગે છે. માટે સંકલશના કારણેને વિચારી તેનાથી અલિપ્ત છે બનવાને ઉદ્યમ કરી સમાધિને કેળવી સૌ આત્મ કલ્યાણને નિશ્ચિત કરે તે જ મંગલ છે. કામના.
– પ્રજ્ઞાગ ૨