________________
૨૬૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્ર. ૩૩-અવસન કેને કહેવાય?
ઉ૦–સામાચારીના સંબંધમાં જે પ્રમ દી હોય તે અવસન કહેવાય છે તેને પણ સર્વ અને દેશથી એમ બે પ્રકાર છે. તેમાં સવથી અવસાન અવધપીઠફાકવાળો અને સ્થાપના ભેજ હોય તે. * દેશથી અવસાન આવશ્યક, સ્વાધ્યાય, પડિલેહણા, ભિક્ષાચર્યા, થન આદિ ભેગને સર્વથા ન પણ કરે અથવા હિત કે અધિક કરે.
પ્ર. ૩૪-કુશીલ કેને કહેવાય ?
ઉ-કુત્સિત શીલમયેતિ-કુશીલ અર્થાત્ ખરાબ છે શીલ જેનું તે કુશીલ કહે. વાય છે. તે જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશલ એમ ત્રણ પ્રકારે છે.
આઠ પ્રકારના જ્ઞાનાચાર અને આઠ પ્રકારના જે દર્શનાચાર છે તેને સારી રીતના ના કરે અને વિરાધનાદિ કરે તે જ્ઞાનકુશીલ અને દર્શનકુશીલ કહેવાય છે.
ૌતુક-ભૂતિક, પ્રશ્ના પ્રશ્નન, નિમિત્ત, વિવા-મન્નાદિ વડે જીવે તે ચારિ કુશીલા કહેવાય છે.
પ્ર. ૩૫-સંસક્ત કેને કહેવાય ?
ઉ –ગુણદોથી જે મિશ્રીત હોય તે સંસક્ત કહેવાય છે. જેમકે, ગાય આદિના ખળમાં-ખાવામાં એઠું- જૂઠું જે ભેજનાદિ હોય તે ખાય છે તેની જેમ મૂલ ગુણ અને ઉત્તરગુણની સાથે ઘણા બધા દેશે પણ જેનામાં સંનિહીત હોય છે તે કારણથી તેને સંસકત કહેવાય છે. તે પણ સંકિલષ્ટ અને અસંકિલન્ટ ભેદથી બે પ્રકારે છે.
તેમાં પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવમાં પ્રવૃત્ત હેય, રસ-ઋદ્ધિશાતા રૂપ ત્રણ ગારવમાં પ્રતિબદ્ધ હોય, સ્ત્રીને પ્રતિ સેવી હોય, ગૃહસ્થના ધન-ધાન્ય, દાસ-દાસી, પશુ આદિની ચિંતા કરનારા હોય તે સંકિલષ્ટ સંસકત કહેવાય છે.
પાર્થસ્થાદિ મળે ત્યારે તેમના જેવો દેખાવ કરે અને સંવિને મળે ત્યાં તેમના જેવો દેખાવ કરે તેને અસંકિલષ્ટ સંસકત કહેવાય છે.
પ્ર. ૩૬-યથા છંદ કેને કહેવાય? - ઉ૦ -જે સ્વયં ઉસૂત્રનું સેવન કરે અને બીજાઓની પાસે પણ તેની જ પ્રરૂપણ કરે તે યથાઈદ કે ઈચ્છા છંદ કહેવાય છે. તે સ્વછંદ મતિવાળે, સુખશીલીયે, વિગઈમાં પ્રતિબદ્ધ અને ગારવમાં લીન હોય છે.
(ક્રમશ:)