SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ 4 શ્રી વાસુપૂજય સ્વામિને નમ: અનંતલશ્વિનાથ શ્રી ગૌતમ સ્વામિને નમઃ ૫ નમામિ નિત્ય ગુરૂ રામચન્દ્રમ્ (મુંબઈ) કાંદીવલી-દહાણુકરવાડી મધ્યે નિર્માણાધિન શ્રી વાસુપૂજ્યસ્વામી જિન પ્રસાદમાં પ્રતિષ્ઠિત થનાર તારક શ્રી જિન બિબે ભરાવવાની ઉછ મણીમાં લાભ લેવા સકળ શ્રી સંઘને હાર્દિક આમંત્રણ (મુંબઈ) કાંદીવલી (વેસ્ટ)માં દહાણુકર વાડી મહાવીરનગર વિસ્તારમાં જેનોની છે થનાર વિશાળ વસતિને નજર સમક્ષ રાખી અમોએ “શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના ( મનોરમ્ય શિખરબદ્ધ જિનાલયનું નિર્માણ કાર્ય એક વરસ થયા હાથ ધર્યું છે પૂ જૈનશાસનના મહાન જતિર્ધર કલિકાલ કહપતરૂ સ્વ.આ.ભ. શ્રીમદ્ વિજય કે છે રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની દિવ્ય કૃપાથી પૂ. તપરિવરતન આ ભ. શ્રીમદ વિજય રે રાજતિલક સૂરીશ્વરજી મ.સા ના તથા પૂ. સુવિશાળ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી મદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મ. સા.ના મંગળ આશીર્વાદથી તેમને પૂ. મુનિ પ્રવર શ્રી જયવર્ધન ( વિજયજી મ.ની પ્રેરણા તથા માર્ગદર્શનથી ચાલી રહેલું આ નિર્માણ કાર્ય ટુંક સમયમાં પૂર્ણ થશે. તે નવ નિર્મિત ભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામી ૧(૪૧”) ઈચના છે ભગવાન આદિ તથા બાજુમાં ૨૭” ઈચના બે એમ તારેક ત્રણ શ્રી જિનબિંબ પધરાવવાના છે તે તમામ જિનબિંબ ભરાવવાની ઉછામણી પૂજ્ય તપસ્વિ સમ્રાટ આભ વિજય રાજતિલક સૂરીશ્વરજી મ.સા.ની તથા પૂ. ગચ્છસમ્રાટ આ.ભ. વિજય મહદય સૂરીશ્વરજી મ.સા.ની પુનીત નિશ્રામાં શ્રી મેતિશ લાલબાગ ઊ પાશ્રયમાં બોલાવવામાં આવશે. તે છે ઊછામણીના આ મંગલ પ્રસંગે પ્રભુભક્તિને લાભ લેવા પ્રભુ ભકતેને નેહભર્યું નિમંત્રણ છે. શું દિવસ-ક રતક વદી ૩ સેમવાર ૨૧-૧૧-૯૪ સવારે વ્યાખ્યાન સમયે. . પિટ સરનામું : લી. પ્રાણલાલ સી. શેઠ શ્રી વેતાંબર મૂ ત ઉદય કલ્યાણ આરાધક ૧૯, બે બે ટોકીઝ કમ્પાઉન્ડ, જેન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મલાડ (વેસ્ટ) ૪૦૦૦૬૪ ફેન : ૮૮૨૩૯૧૪
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy