SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ - હા દેશધારક જી વિજયસૂરીશ્કરેજી મહારાજની - હ 2 2141 zor SUHOY V POLONA PEU Nel yule 4% : તંત્રી. N ન (સીબી NિS • % વાફિક • - 1 પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮મંજઈ) હેમેન્દ્રકુમાર જયુબલાલ evie , (૪જ ) •, 'સુરેશચંદ્ર કીરચંદ શેઠ (). P (૪જ જa) NSાર વિરyg1 . શિવાય ચ મia a 8 વર્ષ ૭ ] ર૦૫૦ આસો સુદ-૭ મંગળવાર તા. ૧૧-૧૦-૯૪ [અંક-૭ છે શ્રાવકપણું કયારે આવે? ઈક –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! | અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા ઉપકારી K પરમજિઓ ફરમાવે છે કે-જે આત્માઓને આ સંસારને જ રસ છે, મેક્ષની ઈરછા પણ છે પેદા કતી નથી, સંસારનું સુખ અને સંપત્તિ વિના તે ચાલે જ નહિ આવી માન્યતા જેની હોય તેવા જી પતે તે ધર્મ કરે નહિ અને બીજા જે આત્માઓ ધર્મ કરતાં કે $ હોય તેને ય અંતરાય કર્યા વિના રહે પણ નહિ. આ વાત સમજાય નહિ ત્યાં સુધી છે. | આત્માને દુર્ગતિમાં જવું પડે. છે આટલી સારી સામગ્રી પામેલા તમારે દુર્ગતિમાં જવું છે ખરું? તમારા પરિવારને { પણ દુર્ગતિમાં મોકલવે છે ખરો ? જે તમારે દુગતિમાં ન જવું હોય અને તમારા હ પરિવારને પણ જે દુગતિમાં ન મોકલ હોય તે તમારે ય ધર્મશીલ બનવું જોઈએ અને પરિવારને પણ ધર્મશીલ બનાવ જોઈએ. અને તે સાધુ ધમ પમાડવે જોઈએ અને કદાચ તે ન બને તે સાધુ ધર્મ પામવાની શકિત આવે તે ધર્મ પમાડ જોઈએ તેવા જ આત્માઓ ઝટ આ સંસારથી છૂટે અને મોક્ષને પામે. ચાપણી શી ઈરછા છે? સંસાર ગમે છે કે મેક્ષ ગમે છે? મિક્ષ ગમે તેને ધર્મ ગમે અને છે છે સંસાર ગમે તેને પાપ-અધમ ગમે. ધર્મ ગમે તે જ હયાપૂર્વક કહી શકે કે-સુદેવ-સુગુરુ અને ૪ ૨ સુધમ વિના કશું જ સારું પણ લાગતું નથી કે મેળવવા જેવું પણ લાગતું નથી, આ છે 8 દુનિયાની રિદ્ધિ-સિદ્ધિ-સુખ-સંપત્તિ-સાહ્યબી તે ભયરૂપ લાગે છે. આપણે બધા સારા ! છે કુળમાં જન્મ્યા, સારી જાતિમાં જન્મ્યા, આવી સારી ધર્મસામગ્રીવાળે મનુષ્ય જન્મ છે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy